પૂર્વાલાપ/૮૯. કવિતાદેવીને પ્રાર્થના


૮૯. કવિતાદેવીને પ્રાર્થના


[પદ]

ઓ દેવી! દેવી! દેવી! બોલાવી એ ના શકું,
તારાં હૃદયનાં દ્વાર ખોલાવી એ ના શકું.

મલિન કર્યું હૈયું તજી નહિ તવ આસન પાત્ર,
જ્વલતાં પશ્ચાત્તાપમાં શુદ્ધ હજી નહિ ગાત્ર.
ઓ દેવી…