પ્રતિપદા/૭. ભરત નાયક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. ભરત નાયક}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અવતરણ અને પગરણ, હવે પછી...")
 
No edit summary
Line 28: Line 28:


અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.
અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.
</poem>
===૨. ડુંગળી===
<poem>
ધારો કે હાથમાં ડુંગળી આવી.
લાલ. ધોળીનું શું કામ?
ફેરવી તોળી વજન કર્યુંઃ
હશે પચીસ ગ્રામ.
એમાંય વીસ ગ્રામ પાણી.
કદ માપ્યું તો ભમરડી.
ઉછાળી ઝીલી ફરી ફરી.
ઉછાળ્યાં જ કરવી?
ધારીને જોઈ.
જો આને ઉકેલીએઃ
પડ પહેલાં પવન ભર્યા સઢ બને
પછી ચકચકતી છીપ
પછી મોગરાની પાંદડી
પછી બરકતી કોડી
અંતે બી જેવું મોતી જડે.
ડુંગળી પરથી વખારના ગુણપાટની વાસ આવી.
સાપની કાંચળી જેવી પતરી જરા ટેરવાં ફરતાં ઊડી.
માથેથી માટી ખંખેરી હથેળીમાં એ તોરથી બેઠી.
છે બાકી પાણીદાર!
બસ એકદમ ઉલટાવી નાખી.
શું દેખાડ્યું? પૂદ.
છે ને બદમાશ!
પેટ હાંફે ગર્ભ ફરકે
નક્કી આ ગાભાણી.
આને માપવી શું? શું સૂંઘવી?
નહીં ખાવી.
ઊતાર્યા પડ એક પછી એક
તો હાથમાં સપડાયેલી મીંદડી
છૂટવા એ મરણિયા હવાતિયા મારે
આંખોમાં તીણાં નહોર ભેરવે.
તીખી નાકમાં ચીસ.
ફફડાટમાં એથી મસળી નાખી
ડુંગળી ધોળી ફક્‌ – ન હાલે ને ચાલે,
મરેલું પીલું જાણેઃ
ચાંચ ફાટેલી, પાતળી ગરદન લાલ લથડેલી,
ફસકેલાં પીછાં
ટાઢા અક્કડ પંજા...
</poem>
</poem>
26,604

edits