26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ભરત નાયક}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અવતરણ અને પગરણ, હવે પછી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી. | અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી. | ||
</poem> | |||
===૨. ડુંગળી=== | |||
<poem> | |||
ધારો કે હાથમાં ડુંગળી આવી. | |||
લાલ. ધોળીનું શું કામ? | |||
ફેરવી તોળી વજન કર્યુંઃ | |||
હશે પચીસ ગ્રામ. | |||
એમાંય વીસ ગ્રામ પાણી. | |||
કદ માપ્યું તો ભમરડી. | |||
ઉછાળી ઝીલી ફરી ફરી. | |||
ઉછાળ્યાં જ કરવી? | |||
ધારીને જોઈ. | |||
જો આને ઉકેલીએઃ | |||
પડ પહેલાં પવન ભર્યા સઢ બને | |||
પછી ચકચકતી છીપ | |||
પછી મોગરાની પાંદડી | |||
પછી બરકતી કોડી | |||
અંતે બી જેવું મોતી જડે. | |||
ડુંગળી પરથી વખારના ગુણપાટની વાસ આવી. | |||
સાપની કાંચળી જેવી પતરી જરા ટેરવાં ફરતાં ઊડી. | |||
માથેથી માટી ખંખેરી હથેળીમાં એ તોરથી બેઠી. | |||
છે બાકી પાણીદાર! | |||
બસ એકદમ ઉલટાવી નાખી. | |||
શું દેખાડ્યું? પૂદ. | |||
છે ને બદમાશ! | |||
પેટ હાંફે ગર્ભ ફરકે | |||
નક્કી આ ગાભાણી. | |||
આને માપવી શું? શું સૂંઘવી? | |||
નહીં ખાવી. | |||
ઊતાર્યા પડ એક પછી એક | |||
તો હાથમાં સપડાયેલી મીંદડી | |||
છૂટવા એ મરણિયા હવાતિયા મારે | |||
આંખોમાં તીણાં નહોર ભેરવે. | |||
તીખી નાકમાં ચીસ. | |||
ફફડાટમાં એથી મસળી નાખી | |||
ડુંગળી ધોળી ફક્ – ન હાલે ને ચાલે, | |||
મરેલું પીલું જાણેઃ | |||
ચાંચ ફાટેલી, પાતળી ગરદન લાલ લથડેલી, | |||
ફસકેલાં પીછાં | |||
ટાઢા અક્કડ પંજા... | |||
</poem> | </poem> |
edits