પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

()
()
Line 69: Line 69:
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
</poem>
===૪. ઝાડવું ઝૂરે===
<poem>
::::::ગામથી દૂર
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
::::લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?
::::સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
::::ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ
::::પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
::::કૈંક ચોમાસાં જીરવ્યાંઃ શીળા વાયરાઃ તીણા તાપ
::::મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
–એ જ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
</poem>
</poem>
26,604

edits