26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 52: | Line 52: | ||
===૩. રિસામણે જતી કણબણનું ગીત.=== | ===૩. રિસામણે જતી કણબણનું ગીત.=== | ||
<poem> | <poem> | ||
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર – | ::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર – | ||
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર | પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર | ||
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો | ::મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો | ||
::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું! | ::::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું! | ||
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું | ::જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું | ||
::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું | ::::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું | ||
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર– | મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર– | ||
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી, | ::આંય તો મીઠી માવડી ખીલે ગાવડી, | ||
::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ | ::::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ | ||
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા | ::ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા | ||
::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ | ::::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ | ||
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર – | હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર – | ||
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર | ::::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર | ||
</poem> | </poem> |
edits