પ્રતિસાદ/અણમોલ વિરાસત આપણી બધાની: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 40: Line 40:




Blurb matter
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{gap}}ગુજરાતી વૈચારિક સાહિત્યની વાત કરીએ તો મંજુબહેન ઝવેરીનું નામ અવશ્ય યાદ આવે. એમણે કદીએ કોઈની કંઠી બાંધી નથી અને કુંઠિત થયાં નથી. મુદ્દાસરની છતાંયે મુક્તવિચારણા એમનાં બુદ્ધિપૂત ચિંતનમાંથી પ્રગટે છે. કોઈ પણ એક વિચારને એ એક જ ખૂણેથી નથી જોતાં, પણ અનેક ખૂણેથી જોઈને પછી જ નિર્ણય વહેતા કરે છે. તે પણ આ વાત અંતિમ અને અફર છે એવું ઠસાવવા  માટે નહીં, પણ તાત્ત્વિક વિચારણાને આગળ લઈ જવા માટે. વ્યાપકતા અને ઊંડાણ હંમેશાં સાથે નથી રહેતાં. અહીં એમના ચિંતનશીલ યજ્ઞનો આપણને વિરલ પ્રસાદ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. જો આપણા વિચારો ઠરી ગયા હોય તો એમને ફરી પાછા પ્રજ્વલિત કરવાની તાકાત એમની કલમના તેજમાં છે.
}}
 
{{right|'''સુરેશ દલાલ'''}}
 
}}
 
 




ગુજરાતી વૈચારિક સાહિત્યની વાત કરીએ તો મંજુબહેન ઝવેરીનું નામ અવશ્ય યાદ આવે. એમણે કદીએ કોઈની કંઠી બાંધી નથી અને કુંઠિત થયાં નથી. મુદ્દાસરની છતાંયે મુક્તવિચારણા એમનાં બુદ્ધિપૂત ચિંતનમાંથી પ્રગટે છે. કોઈ પણ એક વિચારને એ એક જ ખૂણેથી નથી જોતાં, પણ અનેક ખૂણેથી જોઈને પછી જ નિર્ણય વહેતા કરે છે. તે પણ આ વાત અંતિમ અને અફર છે એવું ઠસાવવા  માટે નહીં, પણ તાત્ત્વિક વિચારણાને આગળ લઈ જવા માટે. વ્યાપકતા અને ઊંડાણ હંમેશાં સાથે નથી રહેતાં. અહીં એમના ચિંતનશીલ યજ્ઞનો આપણને વિરલ પ્રસાદ મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. જો આપણા વિચારો ઠરી ગયા હોય તો એમને ફરી પાછા પ્રજ્વલિત કરવાની તાકાત એમની કલમના તેજમાં છે.


સુરેશ દલાલ


<br>
<br>