બાળનાટકો/5 મારે થવું છે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|5 મારે થવું છે|}} {{Poem2Open}} (પડદો ચડે છે કે તરત જ મગન જમણી બાજુથી ચટ...")
 
No edit summary
Line 79: Line 79:
અનંતશંકર અવધાની : હું તો એથીય વધારે મદદ કરવા તૈયાર છું. ચાલો, સૌ! આંખો બંધ કરી, અદબવાળી ઊભા રહો. હું એક મંત્ર જપીશ કે તરત જ તમે બધા પોતપોતાના ભજવવાના પાઠમાં ઓતપ્રોત થઈ જશો. એથીય વધારે. તમે જેનો પાઠ ભજવો છો તે મહારથીઓ જ તમારા બદનમાં અવતરશે, અને તમારી જીભે બોલશે.  

(બધા આંખ મીંચી, અદબવાળી ઊભા રહે છે.)
(બધા આંખ મીંચી, અદબવાળી ઊભા રહે છે.)
જંતર મંતર!
જંતર મંતર!
કાલ, આજ ને કાલ
કાલ, આજ ને કાલ
પડી છે મારે અંતર
પડી છે મારે અંતર
26,604

edits