બીજી થોડીક/કૂર્માવતાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કૂર્માવતાર| સુરેશ જોષી}} {{Poem2Open}} લાભશંકરની આંખો ખૂલી ગઈ, ને એ...")
 
No edit summary
 
Line 7: Line 7:
લાભશંકરની પડોશના ઘરમાં સાસુવહુનો ઝઘડો જામ્યો. અપશબ્દોની વૃષ્ટિ વરસી. આખરે વરે વહુને ટીપી નાખી. વહુનો કર્કશ ચિત્કાર વાંકીચૂંકી ગલીને ખાંચે ખાંચે અથડાતો ટીચાતો બધે ફરી વળ્યો. પાસેના જાહેર નળ આગળ એવી જ બીજી જાદવાસ્થળી જામી, ઘડા ફૂટ્યા ને માથાં ફૂટ્યાં; લાભશંકરનાં વહુ પાર્વતી ડોશીને વાયુના ઓડકાર શરૂ થયા; સવારના સાત થતાં જ હર્ષદે સિલોન રેડિયો શરૂ કર્યો. આ બધા અવાજો ભેગા થઈને પેલા ઘેરા ભૂરા અવકાશને ભેદવા લાગ્યા. પાર્વતી ડોશીએ રસોડામાં બેઠા બેઠા બૂમ પાડી: હર્ષદ, તારા બાપાને જગાડ તો, જો તો કેમ ઊઠ્યા નથી? લાભશંકરે જોયું તો પેલો ભૂરો અવકાશ મોટા કાચબાના જેવો દેખાયો. એણે સંકોચી લીધેલાં બધાં અંગો એ બહાર કાઢવા લાગ્યો … રસોડાનો ધુમાડો લાભશંકરને ગૂંગળાવવા લાગ્યો. હજુ આંખ ખોલવાની એમની હિંમત ચાલતી નહોતી. એમણે કાન સરવા કર્યાં, ને પોતાના હૃદયના ધબકારા સાંભળ્યા. પછી ધીમે રહીને આંખો ખોલી. બારીનો આખો કાચ તડકો પડતાં જાણે સળગી ઊઠ્યો હતો. લાભશંકર બેઠા થયા, ધોતિયાની ઓટીમાંથી તપખીરની દાબડી કાઢી, તપખીરનો એક સડાકો લીધો, પગમાં પાવડી પહેરીને ઊભા થયા. ઓટલા પર ખૂણામાં બેસી રહેલા કૂતરાને લાકડીથી માર્યું, કૂતરું કરુણ ફરિયાદ કરતું ચાલી ગયું. લાભશંકર અંદર આવ્યા. રસોડામાં જઈને બેઠા, દાંતે તપખીર ઘસવા લાગ્યા, પછી કોગળા કર્યા, હાથ ધોયા. પછી ચા પીધી. વાસી ચા પીવા આપી તેથી પાર્વતી ડોશી પર તડૂક્યા. વળી પાવડી પટાક પટાક કરતા ઓટલે આવી બેઠા. પાનની ચમચી કાઢી. સામેના ઓટલેથી કુશળરામે એમને બોલાવ્યા. પાન ગાલના ગલોફામાં બરાબર ગોઠવીને હાથમાં તમાકુ ને ચૂનો ભેળવી એઓ સામે ઓટલે ગયા. સિફતથી ચૂનોતમાકુ મોઢામાં ગોઠવ્યાં ને કુશળરામ સાથે ગપાટે ચઢ્યા. ત્યાં એમનો હાથ અચાનક પગની ઘુંટી આગળના ખરજવા આગળ ગયો. ચળ આવતી નહોતી તોય એને સહેજ ખણ્યું. ભારે મજા પડી: ગપાટા પણ ઠીક જામ્યા. ચળ વધતી ગઈ, ને લાભશંકર ખરજવું ખણ્યે ગયા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બીજી થોડીક/કુરુક્ષેત્ર|કુરુક્ષેત્ર]]
|next = [[બીજી થોડીક/વરાહાવતાર|વરાહાવતાર]]
}}
18,450

edits