બૃહદ છંદોલય-અન્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Replaced content with "{{SetTitle}} {{BookCover |title = અન્ય |author = નિરંજન ભગત }} {{Box |title = પ્રારંભિક |content = * ‘એકત્ર’નો ગ્રંથગુલાલ }} <br> {{Box |title = અનુક્રમ |content = * બૃહદ છંદોલય-અન્ય/ક્યાંથી ટકે?|1 ક્યા...")
Tag: Replaced
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 2: Line 2:


{{BookCover
{{BookCover
|cover_image = File:Chandolay-Title.jpg
|title = અન્ય
|title = અન્ય
|author = નિરંજન ભગત
|author = નિરંજન ભગત
}}
}}


== ક્યાંથી ટકે? ==


<poem>
એકાંત!
મારો ખંડ સૂનો શાંત!
ને સામાન તો બસ આટલો –
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો,
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં;
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા;
શું શાંત આ એકાંત!
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત;
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ,
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ;
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના
::::: ટેકા વિના ક્યાંથી ટકે?


{{-|૧૯૫૮}} <br>
{{Box
</poem>
|title = પ્રારંભિક
|content =
* [[બૃહદ છંદોલય-અન્ય/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
}}
<br>


== પ્રિયતમ મારો ==
{{Box
 
|title = અનુક્રમ
<poem>
|content =
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
* [[બૃહદ છંદોલય-અન્ય/ક્યાંથી ટકે?|1 ક્યાંથી ટકે?]]
મુખ પર વિમલ શી કાંતિ,
* [[બૃહદ છંદોલય-અન્ય/પ્રિયતમ મારો|2 પ્રિયતમ મારો]]
પણ ચરણ વિશે તો ક્લાંતિ;
* [[બૃહદ છંદોલય-અન્ય/ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)|3 ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)]]
પ્રભુએ એનું હૃદય જલાવ્યું સતની અગ્નિજ્વાલે!
* [[બૃહદ છંદોલય-અન્ય/સિત્તેરમે|4  સિત્તેરમે]]
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
* [[બૃહદ છંદોલય-અન્ય/પ્રતિભાવ|5 પ્રતિભાવ]]
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
}}
એનાં અતલ નયનમાં જંપ,
<br>
પણ અંગ અંગમાં કંપ;
{{HeaderNav2
પ્રભુએ એનું ચિત્ત ચગાવ્યું સ્વપ્નસૃષ્ટિના તાલે!
|previous =
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
}}
એની કઠોર તપની બાની,
પણ સ્વરમાં કરુણા છાની;
પ્રભુએ એનું વક્ષ વીંધાવ્યું પડઘા અનંત વિશાલે!
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે!
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
એ તો કઠોર કંપિત ક્લાંત,
પણ પ્રભુની સન્મુખ શાંત;
પ્રભુની પ્રભુતા જાણી માણી મેં તો એના વ્હાલે!
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે!
૧૯૬૧
</poem>

Latest revision as of 01:12, 28 March 2024


No-Book.svg


અન્ય

નિરંજન ભગત



પ્રારંભિક


અનુક્રમ