બોલે ઝીણા મોર/રે આજ આષાઢ આવ્યો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રે આજ આષાઢ આવ્યો| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} આકાશમાંથી ઝરઝર વારિ...")
 
No edit summary
Line 11: Line 11:

રવિ ઠાકુર એક ગીતમાં કહે છે :
રવિ ઠાકુર એક ગીતમાં કહે છે :
 
{{Poem2Close}}
<poem>
'''એમન દિને તારે બલા જાય'''
'''એમન દિને તારે બલા જાય'''
'''એમન ઘનઘોર બરસાય'''
'''એમન ઘનઘોર બરસાય'''
Line 34: Line 35:
'''બાકી સૌ'''
'''બાકી સૌ'''
'''અંધકારમાં ઓગળી ગયું છે…'''
'''અંધકારમાં ઓગળી ગયું છે…'''
 
</poem>
{{Poem2Open}}
વરસાદના દિવસો એકાંતમાં પ્રિયજન સમક્ષ મન ખોલવાના દિવસો છે; પરંતુ આ દિવસે પ્રિયજન જ પાસે ન હોય ત્યારે? કવિ વાલ્મીકિએ રામ જેવા રામનું પણ વિરહવ્યાકુળ મન સીતાના અભાવે લક્ષ્મણ સામે ખોલતા બતાવ્યા છે. સીતાનું હરણ થયું છે. સીતાને શોધતા રામ-લક્ષ્મણ બંને ભાઈ કિષ્કિંધા આવ્યા છે. સુગ્રીવની મૈત્રી કરી વાલિનો વધ કર્યો છે. હવે સુગ્રીવ ક્યારે સીતાને શોધવામાં મદદ કરે તેની રામ રાહ જુએ છે અને ત્યાં માલ્યવાન પર્વત પર વાદળ ઘેરાય છે. માંડ માંડ ધીરજ ધારણ કરતા વિરહી રામ વ્યગ્ર બનીને લક્ષ્મણ આગળ મન ખોલે છે. જાનકી તો છે નહિ. જાનકીની જેમ રામ પણ આરણ્યકચેતના ધરાવે છે, પ્રકૃતિપ્રિય છે. વિરહની અવસ્થામાં પણ વર્ષાની સુંદરતા એમને પ્રભાવિત કરે છે, પણ એમાં ભળે છે જાનકીની વિરહવ્યથા. આ એક અદ્ભુત ભાવસ્થિતિ છે, જે સંવેદનપટુ ચિત્ત જ અનુભવી શકે. વર્ષાની સુંદરતાનું વર્ણન કરતાં કરતાં રામ મેઘમાં ચમકતી વીજળીની વાત કરતાં કેવી ઉપમા પ્રયોજે છે?

'''હે લક્ષ્મણ! આ નીલ મેઘનો આશ્રય લઈને ઝબકતી વીજળી'''

'''મને રાવણના ખોળામાં તરફડતી તપસ્વિની સીતા જેવી દેખાય છે.'''
'''મને રાવણના ખોળામાં તરફડતી તપસ્વિની સીતા જેવી દેખાય છે.'''
 
</poem>
અરે, રામને મર્યાદાપુરુષોત્તમ ચીતરતા સંત તુલસીદાસે પણ આ દિવસે વિરહી રામને મુખે કહેવડાવ્યું છે :

'''ઘનઘમંડ ઘન ગરજત ઘોરા'''
'''ઘનઘમંડ ઘન ગરજત ઘોરા'''
'''પિયાહીન ડરપત મન મોરા…'''
'''પિયાહીન ડરપત મન મોરા…'''
 
</poem>
{{Poem2Open}}
આકાશમાં વાદળ ગર્જનાઓ કરે છે, પ્રિયા વિના મારું મન વ્યાકુળ છે. આ બધું મોટો ભાઈ નાના ભાઈ આગળ બોલી રહ્યો છે. વાદળ- વીંટી વર્ષાનો પ્રભાવ છે. સીતા માટેનો પ્રેમ એટલે શું રામ તીવ્રતમ રૂપે અનુભવતા હશે? કવિએ રામની વાત કરીને વિરહીજનમાત્રની મનોવેદના વ્યક્ત કરી છે, વિરહવેદનાને શબ્દોમાં બાંધી આપી છે. વિરહીમાત્ર વેદનાથી ગૂંગળાતો હોય, પણ શબ્દ તો કવિઓને જડે અને એ શબ્દોમાં પ્રત્યેક વિરહી પોતાનો ભાવ વ્યક્ત થતો પામે.

18,450

edits