ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading| પદ્મપુરાણ | }} {{Poem2Open}} === અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા ===...")
 
()
Line 283: Line 283:
પછી મકરન્દે પણ ત્યાં આવીને બધી વાત જાણી. કન્દર્પકેતુ તેને અને વાસવદત્તાને લઈને પોતાના નગરમાં ગયો અને ત્યાં સ્વર્ગમાં ન સાંપડે એવું સુખ ભોગવવા લાગ્યો અને ઘણો સમય વીતાવ્યો.  

(ંમૂળમાં કથા આટલી જ છે, પણ સુબન્ધુએ વચ્ચે વચ્ચે વર્ણનો કરી કરીને કથાને વિસ્તારી છે. આનો આછો ખ્યાલ આવે એટલા માટે એક નમૂનો જોઈએ. સારિકાની જિજ્ઞાસા સંતોષવા શુક તેને એક કથા કહે છે.)  
(મૂળમાં કથા આટલી જ છે, પણ સુબન્ધુએ વચ્ચે વચ્ચે વર્ણનો કરી કરીને કથાને વિસ્તારી છે. આનો આછો ખ્યાલ આવે એટલા માટે એક નમૂનો જોઈએ. સારિકાની જિજ્ઞાસા સંતોષવા શુક તેને એક કથા કહે છે.)  
‘કુસુમપુર નામનું એક નગર છે. તેના પ્રાસાદ ઉત્તમ સુધા અમૃતથી ધવલ હતા; શાલભંજિકા નામની વિદ્યાધરીથી અલંકૃત, બૃહતકથાના દીર્ઘ ભેદો જેવા દેખાતા, સ્તંભો પર કોતરેલી પૂતળીઓથી સુશોભિત છે.  

મદમસ્ત હાથીઓના ઝુંડની જેમ અનેક ઓરડાઓથી સુશોભિત છે. સુગ્રીવની સેના જેવા ગવાક્ષોથી સુંદર દેખાય છે……’  