ભાષા, સમાજ અને સાહિત્ય/સર્જકપરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સર્જક-પરિચય | }} {{Poem2Open}} <center> '''યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ''' (જન્મ : ૬-૧૦-૧૯૪૦)(અવસાન : ૨૩-૦૯-૨૦૨૧)<br> </center> ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર વિદ્વાનોમાંના એક યોગેન્દ્ર વ્યાસ મ...")
 
No edit summary
Line 6: Line 6:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>
<center>'''યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ'''</center>
'''યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ'''
<center>(જન્મ : ૬-૧૦-૧૯૪૦) - (અવસાન : ૨૩-૦૯-૨૦૨૧)</center><br>
(જન્મ : ૬-૧૦-૧૯૪૦)(અવસાન : ૨૩-૦૯-૨૦૨૧)<br>
 
</center>

ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર વિદ્વાનોમાંના એક યોગેન્દ્ર વ્યાસ મૂળ ભાલોદના વતની. પરંતુ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ૧૯૬૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. કરી ગુજરાતી - ભાષાવિજ્ઞાન સાથે તેમણે એમ.એ. કર્યું. સાથે સાથે ૧૯૬૧-૬૩ દરમ્યાન ગુજરાત કૉલેજમાંથી ‘દક્ષિણા ફેલો’ થઈને ૧૯૬૩માં ડેક્કન કોલેજ પૂના ખાતે પી. જી. ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં દિલ્હી યુનિ.ના ભાષાવિજ્ઞાન વિભાગના વડા ડૉ. પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘અ લિંગ્વિસ્ટિક સ્ટડી ઑફ ભીલી ડાયલેક્ટ્સ (અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓફ સેન્ટ્રલ ઍન્ડ નોર્થ ભીલી)’ પર ગુજરાત યુનિ.માંથી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી.  વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ એમણે ૧૯૬૩-૬૬માં મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરના આચાર્ય તરીકે કર્યો. એ સમયગાળા દરમ્યાન લીએન પર ડેક્કન કૉલેજ, પૂના ખાતે ફેલો અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ ફરજ બજાવી. ૧૯૬૬-૬૯ દરમ્યાન અમદાવાદની સરસપુર આર્ટ્સ-કૉમર્સ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આચાર્ય તરીકે ફરજ બજાવી. ૧૯૬૯માં ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિ.માં લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૭૯માં રીડર, ૧૯૮૮માં પ્રોફેસર અને ૨૦૦૦થી ભવનના નિયામક તરીકેની ફરજ બજાવીને ર૦૦રમાં નિવૃત્ત થયા. ૧૯૭૩-૭૪ દરમ્યાન બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ‘સ્પિચ થેરપી’ના વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ ૨૦૦૩-૦૪માં ‘દિવ્યભાસ્કર' અખબારમાં ‘ભાષાસલાહકાર' તરીકે સેવા આપી છે.