મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૯. વઉ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
ઃ ઓલી શંકર-પારવતીની, ખિસકોલી વઉવાળી...ઃ કાંનાને માથે મોટી બાના ચાર હાથ, તે કે’ : તો ઈ કૌ :

‘રાજકુંવર છે. ઘોડેસવારી કરત કરતો એક ગામને ગોંદર્યે આવી પૂગ્યો છે. એના કાન એક મધમીઠું હાલરડું સાંભળે છે.

{{Poem2Close}}
<poem>
હાલાંવાલાંને હીરના દોર...
હાલાંવાલાંને હીરના દોર...
હાથના તો હજાર લેશું
હાથના તો હજાર લેશું
Line 27: Line 29:
નાકના તો નવસેં લેશું
નાકના તો નવસેં લેશું
તો ય મારી ખિલીને તો ધોળે ધરમે દેશું
તો ય મારી ખિલીને તો ધોળે ધરમે દેશું
</poem>
{{Poem2Open}}
ળોળોળો... હા-હા... સૂઈ જાવ, મારો ખિલીબાઈ...

‘સાંભળીને કુંવર તો ઠરી ગ્યો છે. આ ખિલીબાઈ કેવી હશેને કેવી નંઈ? સ્વર્ગની અપશરા કે પાતાળની પદમણી? એણે ડોશીની દીકરીનું માંગું નાંખ્યું છે. ડોશી હસી : અરે દીકરા, આ તો ખિસકોલી છે. હું રંડવાળ્ય બાય. આઠે પોર એકલી ને આ મૂઈ, દીકરી જેટલાં જ લાડ કરે છે તે આ લીંબડાના બેલાખડામાં ઝોળી બાંધીને ઘોટાંડું ને હાલાં ગાઉં.

18,450

edits