18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
ઃ ઓલી શંકર-પારવતીની, ખિસકોલી વઉવાળી...ઃ કાંનાને માથે મોટી બાના ચાર હાથ, તે કે’ : તો ઈ કૌ : | ઃ ઓલી શંકર-પારવતીની, ખિસકોલી વઉવાળી...ઃ કાંનાને માથે મોટી બાના ચાર હાથ, તે કે’ : તો ઈ કૌ : | ||
‘રાજકુંવર છે. ઘોડેસવારી કરત કરતો એક ગામને ગોંદર્યે આવી પૂગ્યો છે. એના કાન એક મધમીઠું હાલરડું સાંભળે છે. | ‘રાજકુંવર છે. ઘોડેસવારી કરત કરતો એક ગામને ગોંદર્યે આવી પૂગ્યો છે. એના કાન એક મધમીઠું હાલરડું સાંભળે છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હાલાંવાલાંને હીરના દોર... | હાલાંવાલાંને હીરના દોર... | ||
હાથના તો હજાર લેશું | હાથના તો હજાર લેશું | ||
Line 27: | Line 29: | ||
નાકના તો નવસેં લેશું | નાકના તો નવસેં લેશું | ||
તો ય મારી ખિલીને તો ધોળે ધરમે દેશું | તો ય મારી ખિલીને તો ધોળે ધરમે દેશું | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ળોળોળો... હા-હા... સૂઈ જાવ, મારો ખિલીબાઈ... | ળોળોળો... હા-હા... સૂઈ જાવ, મારો ખિલીબાઈ... | ||
‘સાંભળીને કુંવર તો ઠરી ગ્યો છે. આ ખિલીબાઈ કેવી હશેને કેવી નંઈ? સ્વર્ગની અપશરા કે પાતાળની પદમણી? એણે ડોશીની દીકરીનું માંગું નાંખ્યું છે. ડોશી હસી : અરે દીકરા, આ તો ખિસકોલી છે. હું રંડવાળ્ય બાય. આઠે પોર એકલી ને આ મૂઈ, દીકરી જેટલાં જ લાડ કરે છે તે આ લીંબડાના બેલાખડામાં ઝોળી બાંધીને ઘોટાંડું ને હાલાં ગાઉં. | ‘સાંભળીને કુંવર તો ઠરી ગ્યો છે. આ ખિલીબાઈ કેવી હશેને કેવી નંઈ? સ્વર્ગની અપશરા કે પાતાળની પદમણી? એણે ડોશીની દીકરીનું માંગું નાંખ્યું છે. ડોશી હસી : અરે દીકરા, આ તો ખિસકોલી છે. હું રંડવાળ્ય બાય. આઠે પોર એકલી ને આ મૂઈ, દીકરી જેટલાં જ લાડ કરે છે તે આ લીંબડાના બેલાખડામાં ઝોળી બાંધીને ઘોટાંડું ને હાલાં ગાઉં. |
edits