મરણોત્તર/૪૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧| સુરેશ જોષી}} {{Poem2Open}} કોઈ વાર શ્વાસના સીમાડા જ્યાં પૂરા થા...")
 
No edit summary
 
Line 8: Line 8:
પણ મૃણાલ, એ તો ક્ષણભરનો મોક્ષ. ફરી પાછો હજારો યુદ્ધોના રક્તકર્દમને ખૂંદતો હું આ તરફ ચાલ્યો આવું છું. કેટલાય ખણ્ડિત રાજપ્રાસાદોના બોખા ગવાક્ષોમાંથી હું ચાલ્યો આવું છું. ત્યાં હવે કોઈ રૂપમતીનાં વેણ રણકતાં નથી. હજારો વિકલાંગ દેવદેવીઓના ભંગાર વચ્ચે થઈને હું ચાલ્યો આવું છું. આશીર્વાદ આપવાને તત્પર દેવના હાથની પાંચ આંગળીઓ પણ હું ભેગી કરી શક્યો નથી. મહાનગરોમાં વિષના ફુવારા ઊડે છે, ચીસોનાં વન ઊગી નીકળ્યાં છે. ઈશ્વરના હાહાકાર જેવાં છાયાહીન વૃક્ષો ઊભાં છે. તાવથી ધગધગતા કપાળ પર મૂકેલાં પોતાંના જેવો સમુદ્ર છે. થાકીને પડી ગયેલા કોઈ વૃદ્ધ પંખીના જેવો ચન્દ્ર સરોવરના જળમાં ઝિલાઈ રહ્યો છે. તેજાબમાં બોળેલા ખોટા સિક્કા જેવો સૂર્ય તગતગી રહ્યો છે. મૂગા માણસના કણ્ઠમાંની અનુચ્ચારિત વાણી જેવા અસંખ્ય માનવીઓની ભીડ વચ્ચેથી હું ચાલ્યો આવું છું. વિષાદના ભોંયરાની ભીનાશ શોધતો મારો જીવ કશીક આશાથી તારી આગળ આવીને અટકી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૪૦|૪૦]]
|next = [[મરણોત્તર/૪૨|૪૨]]
}}
18,450

edits