યાત્રા/આત્માવતી તું થજે: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|આત્માવતી તું થજે|}}
{{Heading|આત્માવતી તું થજે|}}

<poem>
{{block center| <poem>
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
Line 8: Line 8:
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!
</poem>

{{Right|જાન્યુઆરી, ૧૯૪૩}}

<small>{{Right|જાન્યુઆરી, ૧૯૪૩}} </small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કવિ ન્હાનાલાલને
|previous = કવિ ન્હાનાલાલને
|next = પંચ સુહૃદ?
|next = પંચ સુહૃદ
}}
}}