યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
(Intermittent Saving)
No edit summary
Line 249: Line 249:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
અહો આ કોટ્યબ્જો ઘુતિમય ખગોળોની વિતતા
અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
અરે એની શક્તિ મતિ શ્રુતિ બધી દીન ભ્રમણા,
Line 256: Line 256:
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ
વિશાળી સૃષ્ટિમાં સહુ ભ્રમત સત્ત્વો નિજ નિજ
સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે,
સ્વભાવે, સ્વાનંદે, નિજ તુમુલ ને ઉગ્ર ક્રમણે,
ન કો લેખે પેખે કહી મનુજ કેવો બલ–ગુણે,
ન કો લેખે પેખે ક્યહીં મનુજ કેવો બલ–ગુણે,
હશે એ થે જતુ અવર સમ કે અંડ-જલજ. ૪૨.
હશે એ યે જન્તુ અવર સમ કો અંડ-જલજ. ૪૨.


નિરાશા કો ઘેરી ઉર પર ચડી – શુદ્ર મનુતા,
નિરાશા કો ઘેરી ઉર પર ચડી :ક્ષુદ્ર મનુતા,
ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો,
ક્ષણોનું આ જીવ્યું, વ્યરથ મનની આ ખટપટો,
વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો
વિરાટાં વિશ્વોમાં કણ સમ રહી મૃત્યુ ઝપટો
ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩.
ઝિલી, પોઢી જાવું અણુ મહીં ફરી પામી અણુતા. ૪૩.


અને એવાં દૈન્ય દલિત મન ઉદ્દણ્ડ બનતાંઃ
અને એવાં દૈન્યે દલિત મન ઉદ્દણ્ડ બનતાંઃ
ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો,
ઘડી બે જે લાધી, સુખ સુલભ તે લૂંટી વિલસો,
નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો
નથી પાછા પૃથ્વી પર પ્રગટવું, આ ક્ષણ-૨સો
મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪.
મળ્યા તે માણી લે – સહુ પર સદા શાપ ભણતાં! ૪૪.


વળી ત્યાં કો બાલે, નહિ નહિ, બન્યા છે. મનુજ તો
વળી ત્યાં કો બોલે, નહિ નહિ, બન્યા છૈં મનુજ તો
ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું,
ન નિદ્રા આહારે ભય વિષયમાં આયુ ગળવું,
શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું,
શકે જે અન્યોના સુખ અરથ તે પુણ્ય રળવું,
ભલેને કર્તવ્ય ક્ષણનું, કરવે જન્મ ન જતો. ૪૫.
ભલેને કર્તવ્ય ક્ષણનું, કરવો જન્મ ન જતો. ૪૫.


પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો
પરાર્થે જીવ્યે જા, હૃદય થકી સૌ દુષ્ટ વલણો
તજી ને પાવિત્ર્ય રસિત થઈને નીતિ ભજવી,
તજી ને પાવિત્ર્યે રસિત થઈને નીતિ ભજવી,
ઘટે તો કાયાને અવર અરથ સદ્ય તજવી :
ઘટે તો કાયાને અવર અરથે સદ્ય તજવી :
પળ્યા એવા એવા મનરચિત માગે જન-ગણે. ૪૬.
પળ્યા એવા એવા મનરચિત માર્ગે જન-ગણો. ૪૬.


અને કો ગર્જ્યાઃ રે તિમિર તણી આ શી ગરબડો?
અને કો ગર્જ્યા : રે તિમિર તણી આ શી ગરબડો?
જડત્વે જન્મેલા મનુજ અરથ અર્થ પ્રથમ
જડત્વે જન્મેલા મનુજ અરથે અર્થ પ્રથમ
મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ,
મહત્ધ્યેયં, એના વિણ ન કશું યે સાધ્ય ચરમ,
સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭.
સમષ્ટિ એ સાધે વિરચી સમતાનો ધ્વજ વડો- ૪૭.


સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ અરશે કોણ? ગ્રહવો
સમષ્ટિ ને વ્યષ્ટિ, કવણ અરથે કોણ? ગ્રહવો
બલિ કોને કારણે, કઈ વિધ, મહા સૂક્ષ્મ ઝગડે
બલિ કોનો કોણે, કઈ વિધ, મહા સૂક્ષ્મ ઝગડે
મચે બુદ્ધિવંતા, ક્યહીથી ભયની નોબત ગડે,
મચે બુદ્ધિવંતા, ક્યહીંથી ભયની નોબત ગડે,
ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮.
ધરા ફાટે, લાવા જગત દહતો નિર્ગલ હો. ૪૮.


અરે, આને ઠારે કવણ જલ એ નીતિનટનાં,
અરે, આને ઠારે કવણ જલ એ નીતિનદનાં,
ક્યા રોકે બંધો શિશુમનરચ્યા વેળુકણથી?
કયા રોકે બંધો શિશુમનરચ્યા વેળુકણથી?
મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી
મનુષ્યોનાં માથાં કંઈ કંઈ મળે, અભ્રગણથી
ઝરે વર્ષો તે તે શમત વનદાહ દરદના. ૪૯.
ઝરે વર્ષો તો તો શમત વનદાહો દરદના. ૪૯.


દવો શામે, જીતે સમર મહી ધર્મો, પણ અરે
દવો શામે, જીતે સમર મહીં ધર્મો, પણ અરે
ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના
ધરાના ભૂગર્ભે જવલત અગની, ને મનુજના
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
 
<!--પૂર્ણ-->
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?