યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 298: Line 298:
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
ઉરે લાવા તેવા વળી વળી ઉઠે ને દનુજના
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
દદામા ગાજે ને પ્રભુ શમવવા તે અવતરે. ૫૦.
<!--પૂર્ણ-->
 
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
અરે પંખી, આ તો યુગ યુગ તણી એ જ કથની,
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?
લલાટે પૃથ્વીને નિરમી બસ અર્ચા રગતની?
Line 304: Line 304:
મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧.
મહા આંધી કેરી, ગતિ અગતિ શી સૃષ્ટિ-રથની? પ૧.

સુણો પંખી, જો આ ગતિ જ ભ્રમણ એ ગતિ તણી,
સુણો પંખી, જો આ ગતિ જ ભ્રમણા એ ગતિ તણી,
વિકાસો આ સવે, જડ-હૃદયનાં ભવ્ય બલ આ,
વિકાસો આ સર્વે, જડ-હૃદયનાં ભવ્ય બલ આ,
હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ–
હુલાસો પ્રાણીના, મનુમન તણાં ઉચ્ચ જલ આ–
બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર.
બધી અંધારાને બલિ જ બનવા નિર્મિતિ બની; પર.
Line 312: Line 312:
ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને
ધરી માથું જીવ્યે જવું, કૃપણ શા અલ્પ રસને
ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને
ઝુંટી લૂંટી ચૂસી, ક્ષણિક ઝબુકી મૃત્યુ વસને
બધું આપી દેવું અદયતમ કે–ની અશનમાં ૫૩.
બધું અર્પી દેવું અદયતમ કે–ની અશનમાં ૫૩.

કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની,
કદી ના આશા જો મનુજ લઘુતામાં બૃહતની,
મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની,
મનુષ્યી અજ્ઞાને સત ઋત તણી પૂર્ણ દ્યુતિની,
સદાના વૈફલ્ય અફર બલની સિદ્ધ સ્થિતિની–
સદાના વૈફલ્યે અફર બલની સિદ્ધ સ્થિતિની–
ખરે, આશા તે તે ક્યહીં ય નહિ ભૂંડા જગતની. ૫૪.
ખરે, આશા તો તો ક્યહીં ય નહિ ભૂંડા જગતની. ૫૪.

ખરે પંખી, તો તે લઈ પ્રલયનો ઉગ્ર અનલ,
ખરે પંખી, તો તો લઈ પ્રલયનો ઉગ્ર અનલ,
બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત,
બધું બાળી ઝાળી ભસમ કરવી સૃષ્ટિ ઉચિત,
ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત,
ખણી ખોદી પૃથ્વી, કણ કણ કરી મૃત્યુખચિત,
વિનાશોના વજો ગગન ભર, શું રુદ્ર અનિલ! ૫૫.
વિનાશોના વજ્રો ગગન ભર, શું રુદ્ર અનિલ! ૫૫.

અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં?
અરે કિન્તુ ક્યાં એ બલ પ્રલયનું આ મનુજમાં?
Line 332: Line 332:
વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ
વશે તેની સિદ્ધિ, પ્રકૃતિઋતને પૂર્ણ વશ થૈ
રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ
રહ્યે એની સિદ્ધિ બઢતી, નહિ ઉદ્દણ્ડ અશનિ
શકે વીંઝી એ તો, વિલય મળતે એવી મતિને. ૫૭.
શકે વીંઝી એ તો, વિલય મળતો એવી મતિને. ૫૭.

નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો,
નિરાશાના દૈન્યે લઘુક અભિમાને સળગતો,
Line 339: Line 339:
મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮.
મહા સૃષ્ટિ સિંધુ, નિત નવલ ઊર્મિ પ્રગટતો. ૫૮.

ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ ઉદ્દષ્ઠ બનવું,
ખરે એ વ્યર્થાશા પ્રકૃતિ પ્રતિ ઉદ્દણ્ડ બનવું,
ન જો એના લાધ્યા મરમ, હજીયે જો ઘણું રહ્યું
ન જો એના લાધ્યા મરમ, હજી યે જો ઘણું રહ્યું
અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું
અજાણ્યું, ને ઘેરી રહી અવશતા, મૂર્ત ન થયું
ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯.
ન કો સ્વપ્નું આશાસભર, પણ તો અગ્ર બઢવું. ૫૯.
Line 348: Line 348:
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
દિધી છે ઉદ્દઘાટી કમસર, ઘણા તંતુ પટના
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
ઉકેલાયા જ્યારે મનુજ મતિ એને વશ વહી. ૬૦.
 
<!--પૂર્ણ-->
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
નથી સાચ્ચે આ તે પ્રકૃતિ રિપુ, એ કિન્તુ જનની
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,
બધાંની; જો એનું સ્ફુરણ હણતું જીવગણને,