12,438
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊર્મિ અને શિલા|}} <poem> <center>[૧]</center> મને આકર્ષે તું, છતાં ના તપે તું : અહ જટિલ કેવી જ સમસ્યા? શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, રહ્યું મારે માત્ર મુ...") |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|ઊર્મિ અને શિલા|}} | {{Heading|ઊર્મિ અને શિલા|}} | ||
<poem> | {{block center| <poem> | ||
<center>[૧]</center> | <center>[૧]</center> | ||
મને આકર્ષે તું, | મને આકર્ષે તું, | ||
છતાં ના | છતાં ના તર્પે તું : અહ જટિલ કેવી જ સમસ્યા? | ||
શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની | શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની | ||
રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | ||
રહ્યું મારે માત્ર મુખર બનવાનું શત વસા! | રહ્યું મારે માત્ર મુખર બનવાનું શત વસા! | ||
અરે, આ તે કેવું અફર વિધિનિર્માણ ગણવું? | અરે, આ તે કેવું અફર વિધિનિર્માણ ગણવું? | ||
રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | ||
અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | ||
ખરે આ | ખરે આ વૈષમ્યે કશું પ્રણયસાફલ્ય બનવું? | ||
નહીં એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | |||
નહીં. એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | |||
જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | ||
પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | ||
સમાવું સૌ મારી તલસન, મહા મૌન જ સજી. | સમાવું સૌ મારી તલસન, મહા મૌન જ સજી. | ||
તને આત્મૌપમ્યે મુજ હૃદય શું એક કરવા | તને આત્મૌપમ્યે મુજ હૃદય શું એક કરવા | ||
હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | ||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
અરે, ભોળા | અરે, ભોળા ભોળા પિયુ, હૃદય મારું ન સમજ્યો, | ||
યુગોથી હું તારા ભુજશયનમાં પોઢી તદપિ? | યુગોથી હું તારા ભુજશયનમાં પોઢી તદપિ? | ||
ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ||
છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | ||
શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, | |||
રચાયા આ | શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, છલતો તું : ઉભયના | ||
હવે પાછા જાવું? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | રચાયા આ ધર્મે વિષમ અમ કૈં હેતુ જ હશે. | ||
શિલા | |||
હવે પાછા જાવું ? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | |||
શિલા સુક્કી લુખ્ખી, હિમથર થશે ઊર્મિલયના. | |||
હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ | હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ | ||
શિલા ન્હોતી, ઊર્મિ પણ નવ હતો ગૂઢ તમસે. | શિલા ન્હોતી, ઊર્મિ પણ નવ હતો ગૂઢ તમસે. | ||
ત્યહીં આનંદાર્થે ધસતી પ્રકૃતિ પૂર્ણ રભસે | ત્યહીં આનંદાર્થે ધસતી પ્રકૃતિ પૂર્ણ રભસે | ||
બની તુંમાં – હુંમાં શત વિષમતાપૂરિત મહી. | બની તુંમાં – હુંમાં શત વિષમતાપૂરિત મહી. | ||
હવે ઊર્ધ્વે ઊર્ધ્વે ચડવું, જ્યહીં આ ભેદફલકે | હવે ઊર્ધ્વે ઊર્ધ્વે ચડવું, જ્યહીં આ ભેદફલકે | ||
નવા કોઈ ઐક્યે પરમ રસ કો ભવ્ય છલકે. | નવા કોઈ ઐક્યે પરમ રસ કો ભવ્ય છલકે. | ||
{{Right|એપ્રિલ, ૧૯૪૩}} | <small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}} </small> | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> |