17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
<center>[૧]</center> | <center>[૧]</center> | ||
મને આકર્ષે તું, | મને આકર્ષે તું, | ||
છતાં ના | છતાં ના તર્પે તું : અહ જટિલ કેવી જ સમસ્યા? | ||
શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની | શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની | ||
રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | ||
Line 13: | Line 13: | ||
રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | ||
અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | ||
ખરે આ | ખરે આ વૈષમ્યે કશું પ્રણયસાફલ્ય બનવું? | ||
નહીં એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | નહીં. એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | ||
જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | ||
પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | ||
Line 23: | Line 23: | ||
હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | ||
<center>[૨]</center> | <center>[૨]</center> | ||
અરે, ભોળા | અરે, ભોળા ભોળા પિયુ, હૃદય મારું ન સમજ્યો, | ||
યુગોથી હું તારા ભુજશયનમાં પોઢી તદપિ? | યુગોથી હું તારા ભુજશયનમાં પોઢી તદપિ? | ||
ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ||
છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | ||
શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, | શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, છલતો તું : ઉભયના | ||
રચાયા આ | રચાયા આ ધર્મે વિષમ અમ કૈં હેતુ જ હશે. | ||
હવે પાછા જાવું? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | હવે પાછા જાવું ? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | ||
શિલા | શિલા સુક્કી લુખ્ખી, હિમથર થશે ઊર્મિલયના. | ||
હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ | હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ |
edits