યાત્રા/એક જ્યોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|એક જ્યોત| }}
{{Heading|એક જ્યોત| }}


<poem>
{{block center| <poem>
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}} મુજને રામ રામ ગઈ ડંખી.
{{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી.


એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
{{space}}{{space}} એ અજબ અગન રસબંકી. મેં એકo
{{space}}એ અજબ અગન રસબંકી. મેં એકo


એ રંગરંગની રાત સમી,
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ પુલક પુલક પરભાત સમી;
{{space}}{{space}} એ મધુર મુરત અકલંકી. મેં એકo
{{space}}એ મધુર મુરત અકલંકી. મેં એકo


કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
{{space}} કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo
{{space}}કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
</poem>


{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}


<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} </small>
</poem>}}
<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 01:33, 21 May 2023

એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રોમ રોમ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
         એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
         એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
         કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo


૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭