12,467
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક જ રટના| }} <poem> ઉચ્છ્વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો, તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. {{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી! {{space}} અમ ભૂતલનો તું બન વાસી, {{space}} અણુ અણુમાં અમ ર્હે તું...") |
(formatting corrected.) |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|એક જ રટના| }} | {{Heading|એક જ રટના| }} | ||
<poem> | {{block center| <poem> | ||
ઉચ્છ્વાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો, | |||
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. | તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. | ||
{{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી! | {{space}} હે ઉન્નત ગિરિશૃંગનિવાસી! | ||
{{space}} અમ ભૂતલનો તું બન વાસી, | {{space}} અમ ભૂતલનો તું બન વાસી, | ||
{{space}} | {{space}} અણુઅણુમાં અમ ર્હે તું હુલાસી, | ||
મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો. | મુજ તુજ બીચ હવે હે પ્રીતમ, ઘૂંઘટપટ ના હો. | ||
{{space}} હે અજરાં તેજોના રાશિ! | {{space}} હે અજરાં તેજોના રાશિ! | ||
{{space}} અમ અંધારાં જા તું પ્રકાશી, | {{space}} અમ અંધારાં જા તું પ્રકાશી, | ||
{{space}} | {{space}} વખડાં જા ધરતીનાં પ્રાશી, | ||
અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો. | અમ જ્યોતિના એ પંકજને ઝાંખઝપટ ના હો. | ||
Line 20: | Line 20: | ||
{{space}} અમ કલશે સંભર તવ રસ-ધી, | {{space}} અમ કલશે સંભર તવ રસ-ધી, | ||
પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો. | પંથ પંથ ભણકારા તારી પદ-આહટના હો. | ||
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |