યાત્રા/જ્યોત

From Ekatra Wiki
Revision as of 05:06, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્યોત|}} <poem> ઝગી ઝગારી જ્યોત એકલ આભલ કોડિયે, લખલખ એના સ્રોત ઝળહળ જગની વાડીએ. </poem> {{Right|ઓક્ટોબર, ૧૯૩૯}}<br> <br> {{HeaderNav2 |previous = રહો સભર તૃપ્ત |next = આભનો ખેડૈયો }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જ્યોત

ઝગી ઝગારી જ્યોત એકલ આભલ કોડિયે,
લખલખ એના સ્રોત ઝળહળ જગની વાડીએ.

ઓક્ટોબર, ૧૯૩૯