યાત્રા/મનુજ–પ્રણય: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 114: Line 114:
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
પ્રબોધી મેં પ્રીતિ : ચલ ઉર, હવે સંકટ નથી.
પ્રબોધી મેં પ્રીતિ : ચલ ઉર, હવે સંકટ નથી.
<!-- completed-->
 
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦
Line 121: Line 121:


હતી શ્યામા રાત્રે તગતગ અટારી ગગનની,
હતી શ્યામા રાત્રે તગતગ અટારી ગગનની,
મને તેં તારાને પરિચય પુછવો ઉત્સુક થઈ,
મને તેં તારાનો પરિચય પુછ્યો ઉત્સુક થઈ,
બતાવ્યા સપ્તર્ષિ મૃગશિર નિશાની દઈ દઈ,
બતાવ્યા સપ્તર્ષિ મૃગશિર નિશાની દઈ દઈ,
‘બતાવોને કિન્તુ ધ્રુવ કહીં?’ વદી આતુર બની.
‘બતાવોને કિન્તુ ધ્રુવ કહીં?’ વદી આતુર બની.


‘ખરે, એ જેવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી
‘ખરે, એ જોવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા
શકે થૈ?’ ‘ના જાણું'.’ વદી વિવશ ધારી મુખ અદા;
શકે થૈ?’ ‘ના જાણું.’ વદી વિવશ ધારી મુખ અદા;
‘ઘટે એ જોવા પ્રથમ પરણેલાં દૃગ થકી!’{{space}} ૧૦૦
‘ઘટે એ જોવાવો પ્રથમ પરણેલાં દૃગ થકી!’{{space}} ૧૦૦


‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
‘મને ના કૈં. આ તો તમ સરિખ વહેમી મનુજને
‘મને ના કૈં. આ તો તમ સરિખ વ્હેમી મનુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી.
પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી.
Line 137: Line 137:
પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો,
પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો,
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો,
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો,
ઉગે ત્યાં આકાશે શકલ શશીને કૈંક કથતો,
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીનો કૈંક કથતો,
ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો.
ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો.


અહો, શી આછેરી ગગન વિધુરેખા ટમટમી,
અહો, શી આછેરી ગગન વિધુરેખા ટમટમી,
રહી તાકી હું ને, વિકળ ઉર મારુ ઝણઝણ્યું, ૧૧૦
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું, ૧૧૦
અચિંત્યું ત્યાં કોઈ અદેશ પગનું નૂપુર રણ્યું,
અચિંત્યું ત્યાં કોઈ અદૃશ પગનું નૂપુર રણ્યું,
અને પર્ણે પર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી.
અને પર્ણે પર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી.


પ્રભાતે મેં ક્યારે મુખ તવ લઈ પાંપણ-ઢળ્યું,
પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું,
કપોલે તારા મેં નવલ સુદની ઝાંય નીરખી–
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નીરખી–
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
અને મેં કે પ્રાર્થ્યું, પણ ન મુખ તે ઉન્નત કર્યું.
અને મેં કૈં પ્રાર્થ્યું, પણ ન મુખ તે ઉન્નત કર્યું.


પછી ખીજી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
પછી ખીજી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
ગયાં'તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી,
ગયાં ’તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી,
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી.{{space}} ૧૨૦
‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી.{{space}} ૧૨૦
Line 162: Line 162:
પ્રિયે! તારે પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
પ્રિયે! તારે પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
સવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યો સ્નિગ્ધ શ્વસતાં.
ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યો સ્નિગ્ધ શ્વસતાં.


<center>[૩]</center>
<center>[૩]</center>
પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી
પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી
ચહ્યું : ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ ચૂંટું?’ મથને ૧૩૦
ચહ્યું : ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને ૧૩૦
ચડ્યો ત્યાં તો કયાંથી પવનડમરી ઉડી રથને
ચડ્યો ત્યાં તો ક્યાંથી પવનડમરી ઉડી રથને
મનોના-સ્વપ્નો ઘસડી ગઈ કેવા ચડસથી!
મનોના-સ્વપ્નોના ઘસડી ગઈ કેવા ચડસથી!


અહા, એ તે કેવી ચડસ તણું બાજી ગજબનીઃ
અહા, એ તે કેવી ચડસ તણી બાજી ગજબનીઃ
મથે મારા નાના કર રવે-લગામ પકડવા,
મથે મારા નાના કર રથ-લગામ પકડવા,
ધસે સામે પેલા પવન ગગનોના નિત નવા;
ધસે સામે પેલા પવન ગગનોના નિત નવા;
ઉડંતો જોયો શું રથ? અહી કથા એ અજબની!
ઉડંતો જોયો શું રથ? અહીં કથા એ અજબની!


નહી મારું માત્ર કુસુમ સરક્યું, ના રથ બધા
નહીં મારું માત્ર કુસુમ સરક્યું, ના રથ બધા
ઢળ્યા, એક્કે એકે વસન મુજ મેં વહાલપ થકી
ઢળ્યા, એક્કે એકે વસન મુજ મેં વ્હાલપ થકી
ધર્યા અંગે તે યે પણ હુતે થયાં, કાંઈ ન ટકી
ધર્યાં અંગે તે યે પણ હ્રત થયાં, કાંઈ ન ટકી
શકયું મારું – મારા સકલ રસની નષ્ટ જ સુધા.{{space}} ૧૪૦
શક્યું મારું – મારા સકલ રસની નષ્ટ જ સુધા.{{space}} ૧૪૦


અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
કહ્યું : ‘આ હયાને અબ ધબકવે અર્થ જ નથી.
કહ્યું : ‘આ હૈયાને અબ ધબકવે અર્થ જ નથી.
મરી ચૂકેલા આ મનુજ શવના જે દહનથી
મરી ચૂકેલા આ મનુજ શવના જે દહનથી
સરે કે જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’
સરે કો જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’


તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ,
તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ,
Line 191: Line 191:
રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ?
રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ?


કરો શીળો શીળા પર ઉતર્યો કે મુજ શિરે!
કશો શીળો શીળો પર ઉતર્યો કે મુજ શિરે!
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી {{space}}૧૫૦
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમનો અંચલ ધરી {{space}}૧૫૦
ગયું કે શું, ઝોપે જનની-ઉદરે આત્મ ઉતરી
ગયું કો શું, ઝોપે જનની-ઉદરે આત્મ ઉતરી
નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદ-શિબિરે.
નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદ-શિબિરે.


Line 204: Line 204:
રખે ખોઉં! જોઉં ઝળહળ થતાં બે નયન કો
રખે ખોઉં! જોઉં ઝળહળ થતાં બે નયન કો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કે ગૂઢ રણકો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કે ગૂઢ રણકો
પ્રતીતિનો પામું: બસ રસ તણું આ જ સદન! {{space}}૧૬૦
પ્રતીતિનો પામું : બસ રસ તણું આ જ સદન! {{space}}૧૬૦


ન’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
ન’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અને એના હસ્તે કુસુમ હતું મારું', ક્ષણ ક્ષણ
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ
૨ટંતું એ ‘મા! મા!’: રણઝણ ઊઠ્યો મોદપવન.
૨ટંતું એ ‘મા! મા!’: રણઝણ ઊઠ્યો મોદપવન.


Line 217: Line 217:


પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો
પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો
વળી મારે, કઈ સુરભિ મુજ હૈયે રહી સરી; ૧૭૦
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી; ૧૭૦
હતી એ તે કોની? કુસુમ તણે? વા તે સ્મિતભરી
હતી એ તે કોની? કુસુમ તણે? વા તે સ્મિતભરી
અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો?
અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો?
Line 223: Line 223:
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી,
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી,
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી,
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી,
અધૂરી ખાંખાની ભટકણ બધી; તેજલ નદી
અધૂરી આંખોની ભટકણ બધી; તેજલ નદી
અહો એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી.
અહો એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી.


હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
મને અંગે અંગે અણુઅણુ મહીં’ કો પરસતું
મને અંગે અંગે અણુઅણુ મહીં કો પરસતું
ગયું, એવા શિયે ઝરમર રસ કા વરસતું
ગયું, એવા શૈત્યે ઝરમર રસ કો વરસતું
રહ્યું એવા જેવા મનુજજગમાં કયાં ય ન વસ્યા!{{space}} ૧૮૦
રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાં ય ન વસ્યા!{{space}} ૧૮૦


વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃત રસ્યા.
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃત રસ્યા,
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત–તરસ્યાં.
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત–તરસ્યાં.
</poem>
</poem>