11,928
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મળ્યાં|}} <poem> મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. મહાજનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. ઘણો સમય તો ન ક...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|મળ્યાં|}} | {{Heading|મળ્યાં|}} | ||
<poem> | {{block center|<poem> | ||
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. | મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી. | ||
મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, | |||
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, | ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, | ||
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. | બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. | ||
Line 10: | Line 10: | ||
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં | ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં, અને જ્યાં વદ્યાં | ||
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી. | પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી. | ||
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે | અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે | ||
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં, | અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં, | ||
ઘડી ઘડી ઉઠાવી નેણ | ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને. | ||
{{Right|એપ્રિલ, ૧૯૩૯}} | |||
</poem> | {{Right|<small>એપ્રિલ, ૧૯૩૯ </small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |