12,467
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મા – શિશુ|}} <poem> અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં, ઘડી વિલપતું, ઘડી સ્મિત કરતું સ્વપ્ન વિષે, પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|મા – શિશુ|}} | {{Heading|મા – શિશુ|}} | ||
<poem> | {{block center|<poem> | ||
અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી | અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી | ||
રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં, | રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં, | ||
ઘડી વિલપતું, ઘડી સ્મિત | ઘડી વિલપતું, ઘડી સ્મિત કરંતું સ્વપ્નો વિષે, | ||
પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી, | પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી, | ||
ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી! | ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી! | ||
Line 11: | Line 11: | ||
અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે | અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે | ||
હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી, | હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી, | ||
ખુલંત | ખુલંત નયનો લહે જનનીહસ્ત આશ્વાસતો, | ||
સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો, | સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો, | ||
અને જનનીનું મળે | અને જનનીનું મળે હૃદય હૂંફ – દૂધે ભર્યું, | ||
અહા શિશુ સુખી કશું અધિક એ! | અહા શિશુ સુખી કશું અધિક એ! | ||
<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૦}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |