યાત્રા/મા – શિશુ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મા – શિશુ|}} <poem> અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં, ઘડી વિલપતું, ઘડી સ્મિત કરતું સ્વપ્ન વિષે, પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 5: Line 5:
અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી
અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી
રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં,
રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં,
ઘડી વિલપતું, ઘડી સ્મિત કરતું સ્વપ્ન વિષે,
ઘડી વિલપતું, ઘડી સ્મિત કરંતું સ્વપ્નો વિષે,
પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી,
પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી,
ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી!
ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી!
Line 11: Line 11:
અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે
અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે
હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી,
હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી,
ખુલંત નયન લહે જનનીહસ્ત આશ્વાસતો,
ખુલંત નયનો લહે જનનીહસ્ત આશ્વાસતો,
સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો,
સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો,
અને જનનીનું મળે હુદય હુંફ – દૂધે ભયું,
અને જનનીનું મળે હૃદય હૂંફ – દૂધે ભર્યું,
અહા શિશુ સુખી કશું અધિક એ!
અહા શિશુ સુખી કશું અધિક એ!
</poem>
</poem>
17,582

edits

Navigation menu