યાત્રા/વિશ્વ આખું: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વ આખું|}} <poem> વિશ્વ આખું ગુલગુલાબી થૈ ગયું, ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ, મેં લહ્યું ત્યારે પ્રથમ, કે ઓષ્ઠના ટુકડા વિષે બે શું વસ્યું સામર્થ્ય છે! ને વૃક્ષની ખરત...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|વિશ્વ આખું|}}
{{Heading|વિશ્વ આખું|}}


<poem>
{{block center|  <poem>
વિશ્વ આખું ગુલગુલાબી થૈ ગયું,
વિશ્વ આખું ગુલગુલાબી થૈ ગયું,
ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ,
ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ,
Line 14: Line 14:
જાણે વસંતિલ પામરી!
જાણે વસંતિલ પામરી!


ને એક ઢેફુ ધૂળનું મેં ઊંચકર્યું,
ને એક ઢેફું ધૂળનું મેં ઊંચક્યું,
મસળ્યું અને,
મસળ્યું અને,
એની અહા તે રજ ઊડી ચોમેર ર્હૈ,
એની અહા તે રજ ઊડી ચોમેર ર્‌હૈ,
કો સુનેરી કમળના
કો સુનેરી કમળના
મઘમઘ પરાગ સમી અહા!
મઘમઘ પરાગ સમી અહા!
Line 26: Line 26:
કે એય તો બદલાઈ કે તેવી જ છે?
કે એય તો બદલાઈ કે તેવી જ છે?


એ ચરણની રજ શેાધવા હું ઝૂકિયો ને જોયું મેં :
એ ચરણની રજ શોધવા હું ઝૂકિયો ને જોયું મેં :
કે રાત આખી નીતરેલાં આંસુડાં
કો રાત આખી નીતરેલાં આંસુડાં
એ ચરણથી રજ સાવ ધોઈ હતાં ગયાં!  
એ ચરણથી રજ સાવ ધોઈ હતાં ગયાં!  


Line 37: Line 37:
કંકણ તહીં રણકી રહ્યાં,
કંકણ તહીં રણકી રહ્યાં,
દાબેલ હસવું ઝરણ શું
દાબેલ હસવું ઝરણ શું
મુજ કાન કૅરી સોડમાં ગુંજી રહ્યું!
મુજ કાન કેરી સોડમાં ગુંજી રહ્યું!


ને નૂપુરે ઝંકાર ત્યાં જાગ્રત થયા,
ને નૂપુરે ઝંકાર ત્યાં જાગ્રત થયા,
દાબેલ આંખે માહરી એ દોરતા,
દાબેલ આંખો માહરી એ દોરતા,
ઝંકારતા, એ ચરણ મારા ચરણને પ્રેરી રહ્યા.
ઝંકારતા, એ ચરણ મારા ચરણને પ્રેરી રહ્યા.


Line 48: Line 48:
કાળી નિશા કેરી ફરી વળશે પીંછી?
કાળી નિશા કેરી ફરી વળશે પીંછી?


હળવેકથી મુજ આંખ પરનો ભાર ત્યાં હળવે થયો.
હળવેકથી મુજ આંખ પરનો ભાર ત્યાં હળવો થયો.


જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં
જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં
::: તારા પ્રથમના ચુંબને,
{{gap|7em}}તારા પ્રથમના ચુંબને,
તેવો ગુલાબી રંગ ખીલ્યા પાંપણો મુજ પૂંઠળે;
તેવો ગુલાબી રંગ ખીલ્યો પાંપણો મુજ પૂંઠળે;
:: ભીતરે અંગાંગમાં,
{{gap|8em}} ભીતરે અંગાંગમાં,
:: તારા પ્રથમ આલિંગને.
{{gap|7em}} તારા પ્રથમ આલિંગને.
{{Right|જુલાઈ, ૧૯૪૫}}
<small>{{Right|જુલાઈ, ૧૯૪૫}}</small>
</poem>
</poem>}}


<br>
<br>