યાત્રા/સપ્ત રાગ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સપ્ત રાગ|}} <poem> '''[૧]''' '''તિલક કામોદ''' અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી, સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી, ક્યહીં વેગે વહેતી, કયહીં વ...")

No edit summary
Line 24: Line 24:
તને પીધે પીધે, અયિ તિલક કામોદ મહતા!
તને પીધે પીધે, અયિ તિલક કામોદ મહતા!
{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૪ જુલાઈ, ૧૯૪૩}}

[૨]
'''[૨]'''
કેદાર
'''કેદાર'''

લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ તરુ શાં,
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ તરુ શાં,
Line 47: Line 47:
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ!
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ!
{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૬ જુલાઈ, ૧૯૪૩}}

[૩]
'''[૩]'''
દુર્ગા
'''દુર્ગા'''

ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી,
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી,
Line 69: Line 69:
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા.
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા.
{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૮ જુલાઈ, ૧૯૪૩}}

[૪]
'''[૪]'''
દરબારી
'''દરબારી'''

ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત,
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત,
Line 91: Line 91:
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યા શું દરબારી કન્નડ સૌખ્યદા.
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યા શું દરબારી કન્નડ સૌખ્યદા.
{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૯ જુલાઈ, ૧૯૪૩}}

[૫]
'''[૫]'''
માલકોષ
'''માલકોષ'''

નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશને, આવરી
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશને, આવરી
Line 113: Line 113:
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા.
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા.
{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૧૩ જુલાઈ, ૧૯૪૩}}

[૬]
'''[૬]'''
શંકરા
'''શંકરા'''

ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે
Line 135: Line 135:
મેં આરોગ્ય શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ!
મેં આરોગ્ય શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ!
{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

{{Right|૨૧ જુલાઈ, ૧૯૪૩}}

[૭]
'''[૭]'''
દેશી
'''દેશી'''

લીલા નીલમ પાટ શાં જલ ઠર્યા ઊંડા અગાધે સરે,
લીલા નીલમ પાટ શાં જલ ઠર્યા ઊંડા અગાધે સરે,
Line 162: Line 162:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ભવ્ય સતાર
|next = ???? ?????
|next = આ ધ્રુવપદ

18,450

edits