યાત્રા/સો મેરા હથિયાર: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|સો મેરા હથિયાર|}} <poem> {{space}}અજાયબ સો મેરા હથિયાર, {{space}} નહિ સો બંદૂક, નહિ તલવાર. નહિ ઉગામવું, નહીં વીંઝવું, નહિ ફેંક્યાનું કામ, વણ દારૂ, વણ જામગરી, એના અણધાર્યાં અંજામ. {{space}}{{space}} અજાયબ...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|સો મેરા હથિયાર|}}
{{Heading|સો મેરા હથિયાર|}}

<poem>
{{block center| <poem>
{{space}}અજાયબ સો મેરા હથિયાર,
{{space}}અજાયબ સો મેરા હથિયાર,
{{space}} નહિ સો બંદૂક, નહિ તલવાર.
{{space}}નહિ સો બંદૂક, નહિ તલવાર.

નહિ ઉગામવું, નહીં વીંઝવું, નહિ ફેંક્યાનું કામ,
નહિ ઉગામવું, નહીં વીંઝવું, નહિ ફેંક્યાનું કામ,
Line 11: Line 11:

આંખ મીંચું ત્યાં ચડે ગગન ને પળ પૂગે પાતાળ,
આંખ મીંચું ત્યાં ચડે ગગન ને પળ પૂગે પાતાળ,
મનવેગે વહેતું એ વીંધે ચૌદ બ્રહ્માંડ,
મનવેગે વહેતું એ વીંધે ચૌદ  ચૌદ બ્રહ્માંડ,
{{space}}{{space}} અજાયબ સો મેરા હથિયાર.
{{space}}{{space}} અજાયબ સો મેરા હથિયાર.

Line 21: Line 21:
હરિદરશનનું એહ સુદર્શન એના પરમ પરમ જેકાર.
હરિદરશનનું એહ સુદર્શન એના પરમ પરમ જેકાર.
{{space}}{{space}} અજાયબ સો મેરા હથિયાર.
{{space}}{{space}} અજાયબ સો મેરા હથિયાર.
</poem>

{{Right|૧૬ સપ્ટેમ્બર, ૧૯૪૫}}

<small>{{Right|૧૬ સપ્ટેમ્બર, ૧૯૪૫}}</small>
</poem>}}
<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2