યાત્રા/હું શોધતો’તો: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|હું શોધતો’તો|}} <poem> હું શોધતો’તો યુગપત્ સહસ્થિતિ તે બીજની બંકિમ તેજરેખની ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની. પ્રકાશનાં વિશ્વ પરે ય વિશ્વ આ વસ્યાં છતાં આ કવિચિત્ત-કલ્પના સાકા...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|હું શોધતો’તો|}}
{{Heading|હું શોધતો’તો|}}


<poem>
{{block center|  <poem>
હું શોધતો’તો યુગપત્ સહસ્થિતિ
હું શોધતો ’તો યુગપત્ સહસ્થિતિ
તે બીજની બંકિમ તેજરેખની
તે બીજની બંકિમ તેજરેખની
ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની.
ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની.
Line 11: Line 11:
સાકાર થાવી, નિરમ્યું અશક્ય?
સાકાર થાવી, નિરમ્યું અશક્ય?


{{space}} ત્યહીં એક જોયું મેં
{{Gap|4em}}ત્યહીં એક જોયું મેં
મનુષ્યનું કે મુખ, સ્વપ્ન મારું જ્યાં
મનુષ્યનું કો મુખ, સ્વપ્ન મારું જ્યાં
મેં સિદ્ધ દીઠુંઃ
મેં સિદ્ધ દીઠુંઃ
હતી તહીં પૂર્ણ શશીની પૂર્ણતા,
હતી તહીં પૂર્ણ શશીની પૂર્ણતા,
Line 19: Line 19:


ને વ્યોમથી કે મૃદુ હાસ્ય મેં સુણ્યું :
ને વ્યોમથી કે મૃદુ હાસ્ય મેં સુણ્યું :
‘મનુષ્યને આપું છું નિત્ય, જે, હું
‘મનુષ્યને આપું છું નિત્ય, જો, હું
ઘણું ઘણું ઇપ્સિતથી ય એના.
ઘણું ઘણું ઇપ્સિતથી ય એના.
પૂણેન્દુ ને બીજની રમ્ય બંકિમા,
પૂણેન્દુ ને બીજની રમ્ય બંકિમા,
અને ત્યહીં માનવચિત્તપદ્મની
અને ત્યહીં માનવચિત્તપદ્મની
પ્રફુલ્લ કે રૂપત્રયી તણી જો,
પ્રફુલ્લ કો રૂપત્રયી તણી જો,
ત્વદર્થ યોજું યુગપત્ સહસ્થિતિ.
ત્વદર્થ યોજું યુગપત્ સહસ્થિતિ.


Line 36: Line 36:
ને માહરી વૈખરી વાસનાની
ને માહરી વૈખરી વાસનાની
સંકેલતો મૂક ત્યહીં ઢળું હું.
સંકેલતો મૂક ત્યહીં ઢળું હું.
{{Right|એપ્રિલ, ૧૯૪૬}}
 
</poem>
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૬}}</small>
</poem>}}


<br>
<br>