17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું શોધતો’તો|}} <poem> હું શોધતો’તો યુગપત્ સહસ્થિતિ તે બીજની બંકિમ તેજરેખની ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની. પ્રકાશનાં વિશ્વ પરે ય વિશ્વ આ વસ્યાં છતાં આ કવિચિત્ત-કલ્પના સાકા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હું | હું શોધતો ’તો યુગપત્ સહસ્થિતિ | ||
તે બીજની બંકિમ તેજરેખની | તે બીજની બંકિમ તેજરેખની | ||
ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની. | ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની. | ||
Line 12: | Line 12: | ||
{{space}} ત્યહીં એક જોયું મેં | {{space}} ત્યહીં એક જોયું મેં | ||
મનુષ્યનું | મનુષ્યનું કો મુખ, સ્વપ્ન મારું જ્યાં | ||
મેં સિદ્ધ દીઠુંઃ | મેં સિદ્ધ દીઠુંઃ | ||
હતી તહીં પૂર્ણ શશીની પૂર્ણતા, | હતી તહીં પૂર્ણ શશીની પૂર્ણતા, | ||
Line 19: | Line 19: | ||
ને વ્યોમથી કે મૃદુ હાસ્ય મેં સુણ્યું : | ને વ્યોમથી કે મૃદુ હાસ્ય મેં સુણ્યું : | ||
‘મનુષ્યને આપું છું નિત્ય, | ‘મનુષ્યને આપું છું નિત્ય, જો, હું | ||
ઘણું ઘણું ઇપ્સિતથી ય એના. | ઘણું ઘણું ઇપ્સિતથી ય એના. | ||
પૂણેન્દુ ને બીજની રમ્ય બંકિમા, | પૂણેન્દુ ને બીજની રમ્ય બંકિમા, | ||
અને ત્યહીં માનવચિત્તપદ્મની | અને ત્યહીં માનવચિત્તપદ્મની | ||
પ્રફુલ્લ | પ્રફુલ્લ કો રૂપત્રયી તણી જો, | ||
ત્વદર્થ યોજું યુગપત્ સહસ્થિતિ. | ત્વદર્થ યોજું યુગપત્ સહસ્થિતિ. | ||
edits