18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીરુ| }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભીરુ| }} | {{Heading|ભીરુ| }} | ||
<poem> | |||
<center>[ઝૂલણાં]</center> | |||
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ | |||
કાયરો એ અહંકાર ધરતા; | |||
મર્દ કર્તવ્યસંગ્રામના જંગમાં | |||
લાખ શત્રુને રક્તે નીતરતા. | |||
તું રિપુહીન હોવાની શેખી મ કર, | |||
બંધુ! નિર્વીર્ય એ દર્પ ગાવે, | |||
બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની, | |||
મિત્રની શત્રુતાયે વધાવે. | |||
દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી, | |||
તેં નથી, મિત્ર, શું ઘાવ દીધા? | |||
જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને | |||
તેં નથી, મિત્ર, શું ધૂળ કીધા? | |||
ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં, | |||
બંધુ! શું ખડગ લૈ તું ન ધાયો? | |||
સત્યના સ્વાંગ પે’રી ઊભું જૂઠ ત્યાં | |||
ઝૂઝીને, મિત્ર, શું નવ ઘવાયો? | |||
સૌમ્ય તું! ભલો તું! સંત, ભદ્રિક તું! | |||
– ભાઈ, એ છે બધી તારી ભ્રમણા! | |||
રંક તું, દીન તું, ભીરુ-કંગાલ તું – | |||
સ્વાદ ચાખ્યા નથી તેં જખમના! | |||
{{Right|૧૯૨૮}} | |||
મૂળ કાવ્ય: | |||
<center>Coward</center> | |||
You have no enemies, you say? | |||
Alas, my friend, thy boast is poor. | |||
He who has mingled with the fray – | |||
of duty, that the brave endure. | |||
Must have made foes. If you have none, | |||
Small is the work that you have done. | |||
You have hit no traitor on the hip, | |||
You’ve dashed no cup from the perjured lips. | |||
You’ve never turned the wrong to right, | |||
You’ve been coward in the fight. | |||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કસુંબીનો રંગ | |||
|next = ઝંખના | |||
}} |
edits