યોગેશ જોષીની કવિતા/મારું આખુંય ઘર

From Ekatra Wiki
Revision as of 00:09, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''મારું આખુંય ઘર'''</big></big></center> <poem> મારું આખુંય ઘર દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે; હાથની છાજલી કરી. </poem> <br> {{HeaderNav2 |previous = આઠ (ધાવણ માટેની નસો...) |next = જેસલમેર }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારું આખુંય ઘર

મારું આખુંય ઘર
દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.