રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 330: Line 330:


<center>[6]</center>
<center>[6]</center>
{{Poem2Open}}
વળાવવા ટાણું થયું. પરમલ કહે છે :
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળા વીરા બેની વોળાવવાને હાલ્ય રે,
દાદાના વેરુંમાં રે બેની હાલ્યાં રે સાસરે.
</poem>
{{Poem2Open}}
બેન તો બાપના વેરીને દેશ સાસરે જાય છે ભાઈ!
ભાલાળો કહે છે :
{{Poem2Close}}
<poem>
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે
તેને રે પૂછીને બેની જાજો સાસરે.
</poem>
26,604

edits