રચનાવલી/૧૦૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૫. રણાંગણ (વિશ્રામ બેડેકર) |}} {{Poem2Open}} કેટલાક લેખકો બહુ લખે છે અને તરત ભુંસાઈ જાય છે. કેટલાક બહુ ઓછું લખે છે અને હંમેશ માટે સાહિત્યમાં જગા કરી જાય છે. સાહિત્યના ઇતિહાસમાં આવી વિ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 10: Line 10:
આ જ જર્મન દેશ માટે હાર્ટાના પિતાએ યુદ્ધમાં પોતાના પ્રાણ અર્પણ કરેલા. હાર્ટને થાય છે ઃ ઘર ગયું, કાર્લ ગયો, જર્મન દેશ ગયો, હવે જીવવાથી શો ફાયદો? પણ એક જાહેર સ્નાનગૃહમાં આત્મહત્યા કરવા જતા હાર્ટાની નજર પોતાના સુંદર શરીર પર પડતાં એમ થાય છે કે પોતા પાસે બહુ મોટી સંપત્તિ છે. હાર્ટાને પોતાના અસ્તિત્વનું ભાન થાય છે. આવા સુન્દર શરીરનો નાશ કરવો એ ગાંડપણ છે એવું એને સમજાયું.  

અને છેવટે, મા સાથે હાર્ટા શાંગાઈ જવા એક સ્ટીમર પર ચઢે છે. સુન્દર યુરોપ ‘રણાંગણ' બની ગયો હોવાથી અશાંત અને દુઃખી થઈને ભારતીય યુવાન ચક્રધર પણ ભારત આવવા એ જ સ્ટીમર પર ચઢે છે. સ્ટીમરમાં સો સવાસો પ્રવાસીઓમાં અનેક વર્ગો, અનેક જાતિઓ અને અનેક દેશોના લોક હતા. સ્ટીમરના થોડા દિવસના પ્રવાસ દરમ્યાન હાર્ટા ચક્રધરના પરિચયમાં આવે છે.  

ચક્રધર ઉમા નામની સ્ત્રીને લાગણીભરભર ચાહતો હતો. પણ એ બીજે પરણી જતાં સ્ત્રી, પ્રેમ અને લગ્ન વગેરે બાબતમાં ચક્રધર બેપરવાહ બની ગયો હતો. હાર્ટા એના જીવનમાં પહેલી સ્ત્રી નહોતી. અનેક સ્ત્રીઓ સાથેનો સહવાસ એણે પ્રેમ વગર ભોગવ્યો હતો. પણ હાર્ટાના પરિચયે એને પૂરેપૂરો બદલી નાખ્યો. ચક્રધરે જ્યારે હાર્ટા પાસેથી એના પ્રેમી કાર્લનું નામ સાંભળ્યું, ત્યારે થોડીવાર એ દૂર થઈ ગયો. એણે વિચાર્યું કે જો હું એને પ્રેમ નથી કરતો તો પછી કાર્લનું નામ સાંભળીને મારા મનમાં એકાએક આ દૂરત્વ કેમ ઊભું થયું?' સામે, હાર્ટએ પણ દર્શાવ્યું કે મન જીવંત છે. તરસ લાગે છે. ભૂખ પણ. તો પછી ઉપવાસ શા સારું? એકવાર કાર્લ મારું સર્વસ્વ હતો. એનું સ્મરણ અત્યારે પણ છે. તેમ છતાં આજે હું કહું છું કે હું સંપૂર્ણ તમારી છું, એમાં કોઈ અર્થ છે. ચક્રધરના મનમાં પોતાની પ્રેમિકા ઉમાનું ચિત્ર ખડું થયું. પહેલા પ્રેમને દબાવવા જતાં સ્ત્રીમન પરત્વે ચક્રધરને પહેલીવાર અનુકંપા થઈ. હાર્ટા નિઃસંકોચ ચક્રધરને કહે છે કે હું કોઈથી શા માટે ડરું? જીવનનું આ અસીમ સુખ જ્યારે સામે છે ત્યારે સંકોચથી એને શા માટે ખોઈ નાખું? ના, બિલકુલ નહીં, આવવા દો બધાને. હું બધાને કહીશ હું ક્યારેય સુખી નહોતી, દુ:ખની ચરમ સીમા મેં જોઈ છે. હવે સુખની ક્ષણ મળી રહી છે, એને પણ જીવી રહી છું.  
ચક્રધર ઉમા નામની સ્ત્રીને લાગણીભરભર ચાહતો હતો. પણ એ બીજે પરણી જતાં સ્ત્રી, પ્રેમ અને લગ્ન વગેરે બાબતમાં ચક્રધર બેપરવાહ બની ગયો હતો. હાર્ટા એના જીવનમાં પહેલી સ્ત્રી નહોતી. અનેક સ્ત્રીઓ સાથેનો સહવાસ એણે પ્રેમ વગર ભોગવ્યો હતો. પણ હાર્ટાના પરિચયે એને પૂરેપૂરો બદલી નાખ્યો. ચક્રધરે જ્યારે હાર્ટા પાસેથી એના પ્રેમી કાર્લનું નામ સાંભળ્યું, ત્યારે થોડીવાર એ દૂર થઈ ગયો. એણે વિચાર્યું કે જો ‘હું એને પ્રેમ નથી કરતો તો પછી કાર્લનું નામ સાંભળીને મારા મનમાં એકાએક આ દૂરત્વ કેમ ઊભું થયું?' સામે, હાર્ટએ પણ દર્શાવ્યું કે મન જીવંત છે. તરસ લાગે છે. ભૂખ પણ. તો પછી ઉપવાસ શા સારું? એકવાર કાર્લ મારું સર્વસ્વ હતો. એનું સ્મરણ અત્યારે પણ છે. તેમ છતાં આજે હું કહું છું કે હું સંપૂર્ણ તમારી છું, એમાં કોઈ અર્થ છે. ચક્રધરના મનમાં પોતાની પ્રેમિકા ઉમાનું ચિત્ર ખડું થયું. પહેલા પ્રેમને દબાવવા જતાં સ્ત્રીમન પરત્વે ચક્રધરને પહેલીવાર અનુકંપા થઈ. હાર્ટા નિઃસંકોચ ચક્રધરને કહે છે કે હું કોઈથી શા માટે ડરું? જીવનનું આ અસીમ સુખ જ્યારે સામે છે ત્યારે સંકોચથી એને શા માટે ખોઈ નાખું? ના, બિલકુલ નહીં, આવવા દો બધાને. હું બધાને કહીશ હું ક્યારેય સુખી નહોતી, દુ:ખની ચરમ સીમા મેં જોઈ છે. હવે સુખની ક્ષણ મળી રહી છે, એને પણ જીવી રહી છું.  
ચક્રધરને માટે પણ પ્રેમ હવે કેવળ ખેલ નહોતો રહ્યો. હાર્ટા અને ચક્રધરને ખબર હતી કે એમનું લગ્ન અસંભવિત બન્યું છે. જર્મની સામે બ્રિટને યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એટલે સ્ટીમર મુંબઈના બારામાં પ્રવેશી હોવા છતાં હાર્યા ત્યાં ઊતરી શકે તેમ નથી. જર્મન પાસપોટવાળાઓને માટે ભારતપ્રવેશ બંધ થઈ ગયો હતો, છેલ્લે ભયંકર વાસ્તવિકતા હાર્ટાના શબ્દમાં ઊભી થાય છે. કાલ સુધી આપણે બધા સ્નેહી હતા. આજે શત્રુ બની ગયા. દશ દિવસો સુધી પ્રેમના ખેલ ખેલ્યા સમુદ્રના આંગણમાં. આજે બધું જ રણાંગણ થઈ ગયું. યુરોપમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. હું જર્મન દેશથી નીકળી તો ખરી, પરંતુ હું યુદ્ધથી નીકળી? કે પછી યુદ્ધમાં રખડી પડી? જર્મનીમાં હોત તો હવાઈ હૂમલાઓમાં મરી ગઈ હોત. એક જ વાર મરતી. હવે તારા વિયોગમાં ક્ષણેક્ષણ યાતનાઓ ભોગવી રહી છું.  

અંતે મુંબઈની એમ્પાયર હૉટેલમાં ચક્રધરને ખબર પડે છે કે હાર્ટાએ હોંગકોંગના સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરી છે.  
અંતે મુંબઈની એમ્પાયર હૉટેલમાં ચક્રધરને ખબર પડે છે કે હાર્ટાએ હોંગકોંગના સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરી છે.  
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૦૪
|next =  
|next = ૧૦૬
}}
}}