રચનાવલી/૧૩૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩૬. ભજ ગોવિન્દમ્ (શંકરાચાર્ય) |}} {{Poem2Open}} કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જેનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે.
કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે.
આથી જ પ્રખર તત્ત્વવિચારક આદિ શંકરાચાર્ય ઉત્તમ પ્રકારના કવિ પણ છે. એમણે રચેલાં અનેક સ્તોત્રો પ્રખ્યાત છે. સ્તોત્રોમાં એમની સહજ અને આકર્ષક અભિવ્યક્તિ તેમજ છંદપ્રાસનો પ્રવાહી ઉપયોગ એમનાં સ્તોત્રોને સંસ્કૃત સાહિત્યમાં ઊંચા આસને મૂળમાં ય એમનું સ્તોત્રકાવ્ય ‘ભજ ગોવિન્દમ્’ ભારતભરમાં જાણીતું છે.

‘ભજ ગોવિન્દમ્’ સ્તોત્રકાવ્ય ‘ચર્પટપંજરિકા’ને નામે કે ‘મોહમુગર'ને નામે પણ ઓળખાય છે. ‘મોહમુગર’ એટલે કે મોહવિનાશક મુદ્ગર. મુદ્ગર એટલે હથોડો. આ સ્તોત્ર વિનાશક હથોડાની પેઠે મોહનો સંહાર કરે છે. કવિ કહે છે કે ‘કમલપત્ર પર પર રહેલા અતિતરલ પાણીના બુન્દ જેવું જીવન પણ અતિતરલ છે, તેથી રોગ અને અભિમાનથી ગ્રસ્ત શોકસંતપ્ત સમસ્ત લોકને તું જાણી લે.’ એને જાણવાની કવિ જણાવે છે તેમ બે કૂંચીઓ છે : એક તો બધામાં પોતાને જો (સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં) અને બધે ભેદભાવને ત્યજી દે. (સર્વગોત્રોત્સૃજ ભેદજ્ઞાનમ્) આ રીતે થયેલી જાણ એ જ જ્ઞાન છે; એ જ ગોવિન્દ છે. તેથી જ ‘ગોવિન્દને, માત્ર ગોવિન્દને ભજી લે.' આ સ્તોત્રમાં ગોવિન્દનો અર્થ ગોવિન્દ રહેતો નથી. ભેદભાવથી મુક્ત, બધે જ પોતાની જેમ જોવાવભરી દૃષ્ટિના અર્થમાં ગોવિન્દનો અર્થ પલટો જ છે.  

Line 15: Line 15:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩૫
|next =  
|next = ૧૩૭
}}
}}