રચનાવલી/૧૪: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. મહાકાળીનો ગરબો (વલ્લભ મેવાડો)|}} {{Poem2Open}} પશ્ચિમના જગતમાં જાતીય સમાગમ સાથે ‘મૂળ પાપ’ જોડાયેલું છે. તેથી સ્ત્રી-પુરુષના સંબંધમાં કે સ્ત્રી અંગેના સ્વરૂપમાં નારીવાદ સુધીની...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 9: Line 9:
‘ગરબો’ જો ગુજરાતની સંસ્કૃતિની દેણ છે તો ગુજરાતી પ્રજાજીવનમાં અને સાહિત્યમાં ‘ગરબો’ લોકપ્રિય થયો એ કવિ વલ્લભ મેવાડાની દેણ છે. સત્તરમી સદીમાં થઈ ગયેલો વલ્લભ મેવાડો અમદાવાદનો વતની હતો. ચુંવાળાના બહુચરાજીનો ભક્ત હતો. માતાજીના મંદિરમાં આજે પણ ‘વલ્લભ ધોળાની જે’ બોલાવાય છે, તેમાં જે વલ્લભનો ઉલ્લેખ આવે છે તે જ આ વલ્લભ મેવાડો છે. આજે તો નવરાત્રિમાં ડિસ્કો ગરબા અને દાંડિયા સુધી પહોંચેલું ગુજરાતી ગરબાનું અસલ રૂપ જોવું હોય તો વલ્લભ મેવાડાના ગરબાઓને યાદ કરવા પડે. વલ્લભ પહેલાં ગુજરાતમાં ગરબા નહીં લખાયા હોય, એવું કદાચ નહીં બન્યું હોય, પણ ગરબાને લોકપ્રિય કરનાર અને એના સાહિત્યપ્રકારને સ્થિર કરનાર તો વલ્લભ જ છે.  

માતાજીનો વિષય કરીને રચેલા વલ્લભના ગરબાઓમાં દૈવી ભક્તિના વિવિધ રંગ જોઈ શકાય છે. અંબાજી, બહુચરાજી અને મહાકાળી એ ત્રણે ય દેવીસ્વરૂપોનો વલ્લભ એવો મહિમા કર્યો છે, એમના શણગાર અને સૌન્દર્યનાં એવાં વર્ણનો આપ્યાં છે કે વલ્લભના ગરબાને મધ્યકાલીન સાહિત્યની બુટ્ટી કે નથની જેવો ગણવામાં આવ્યો છે. વળી, વલ્લભના ગરબાઓ ગુજરાતી સમાજમાં હોંશભેર ઝીલાતા આવ્યા છે, તો એ ગરબાઓમાં એના સમયનો ગુજરાતી સમાજ પણ વિગતભેર ઝીલાયેલો છે. માતાજીનાં સૌન્દર્યવર્ણનોમાં મધ્યકાલીન નારીના શણગાર અને એનાં આભૂષણ જેમ છતાં નથી રહેતાં, તેમ સાથે સાથે નારીને પીડતી સામાજિક રુઢિઓ પણ અછતી નથી રહેતી. લોકપ્રિય બનેલા ગરબા મારફત વલ્લભે પ્રચ્છન્નપણે નારી સન્માનની વૃત્તિને દઢ કરવા પ્રયત્ન કર્યો છે.  

વલ્લભનો બહુચરાજીનું વર્ણન કરતો ‘શણગારનો ગરબો', વિવિધ પ્રસંગો અને અવતારોમાં માતાના સ્વરૂપની ઓળખ સાથે આનંદ લેતો ‘આનંદનો ગરબો’, માના શણગારને વર્ણવતો અંબાજીના ‘શણગારનો ગરબો" - આ બધા ગરબાઓ જો વલ્લભની ભક્તિને પ્રગટ કરે છે, તો ‘કજોડાનો ગરબો’ કે ‘કળિકાળનો ગરબો" વલ્લભની સામાજિક સભાનતા પ્રગટ કરે છે. પણ બધામાં ખૂબ પ્રચલિત ‘મહાકાળીનો ગરબો’ જોઈએ. ગરબો ગરબીથી જુદો પડે છે. ગરબી ટૂંકી હોય છે અને એમાં મોટા ભાગે લાગણીનો અંશ વધુ હોય છે, જ્યારે ગરબો પ્રમાણમાં લાંબો હોય છે અને એમાં વર્ણનનો અંશ વધારે હોય છે. ક્યારેક તો એ કથાગીત સુધી પણ પહોંચે છે. ‘મહાકાળીનો ગરબો'માં પાવાગઢના મહાકાળીનો ક્રોધ અને એ ક્રોધના કારણે પાવાગઢના રાજાનું પતન થયું એ કથા વણાયેલી છે. ગરબાની પહેલી કડી જ જુઓ, ‘મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા ૨ે લોલ / મા તારો ડુંગરડે છે વાસ કે ચડવું દોહ્યલું રે લોલ' પહેલી કડીમાં જ ‘પટરાણી' શબ્દ દ્વારા અને ડુંગરડે વાસ બતાવીને માતાનો મહિમા ખડો કરી દીધો છે. પછી તો ડાબે જમણે આવેલા કુંડથી માંડી ઘણી વિગતોનું વર્ણન આવે છે. રાજાની ચતુરા નાર ને કાળિકાને બેનપણાં છે. આ બહાને રાજા અંધાર પછેડો ઓઢીને માનો છેડલો ઝાલે છે. મા એને સમજાવે છે :  
વલ્લભનો બહુચરાજીનું વર્ણન કરતો ‘શણગારનો ગરબો’, વિવિધ પ્રસંગો અને અવતારોમાં માતાના સ્વરૂપની ઓળખ સાથે આનંદ લેતો ‘આનંદનો ગરબો’, માના શણગારને વર્ણવતો અંબાજીના ‘શણગારનો ગરબો" - આ બધા ગરબાઓ જો વલ્લભની ભક્તિને પ્રગટ કરે છે, તો ‘કજોડાનો ગરબો’ કે ‘કળિકાળનો ગરબો’ વલ્લભની સામાજિક સભાનતા પ્રગટ કરે છે. પણ બધામાં ખૂબ પ્રચલિત ‘મહાકાળીનો ગરબો’ જોઈએ. ગરબો ગરબીથી જુદો પડે છે. ગરબી ટૂંકી હોય છે અને એમાં મોટા ભાગે લાગણીનો અંશ વધુ હોય છે, જ્યારે ગરબો પ્રમાણમાં લાંબો હોય છે અને એમાં વર્ણનનો અંશ વધારે હોય છે. ક્યારેક તો એ કથાગીત સુધી પણ પહોંચે છે. ‘મહાકાળીનો ગરબો'માં પાવાગઢના મહાકાળીનો ક્રોધ અને એ ક્રોધના કારણે પાવાગઢના રાજાનું પતન થયું એ કથા વણાયેલી છે. ગરબાની પહેલી કડી જ જુઓ, ‘મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા ૨ે લોલ / મા તારો ડુંગરડે છે વાસ કે ચડવું દોહ્યલું રે લોલ' પહેલી કડીમાં જ ‘પટરાણી' શબ્દ દ્વારા અને ડુંગરડે વાસ બતાવીને માતાનો મહિમા ખડો કરી દીધો છે. પછી તો ડાબે જમણે આવેલા કુંડથી માંડી ઘણી વિગતોનું વર્ણન આવે છે. રાજાની ચતુરા નાર ને કાળિકાને બેનપણાં છે. આ બહાને રાજા અંધાર પછેડો ઓઢીને માનો છેડલો ઝાલે છે. મા એને સમજાવે છે :  
‘માગ માગ પાવાના રાજન કે તુષ્ટમાન થયાં ઘણાં રે લોલ... માગ માગ પુત્ર કેરી જોડ કે બંધાવું પારણાં રે લોલ માગ ઘોડાની ઘોડાશાળ કે હસ્તી માગ ઝુલતા રે લોલ.’  
‘માગ માગ પાવાના રાજન કે તુષ્ટમાન થયાં ઘણાં રે લોલ... માગ માગ પુત્ર કેરી જોડ કે બંધાવું પારણાં રે લોલ માગ ઘોડાની ઘોડાશાળ કે હસ્તી માગ ઝુલતા રે લોલ.’  
માગ માગ નવખંડનું રાજ  
માગ માગ નવખંડનું રાજ  
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૩
|next =  
|next = ૧૫
}}
}}