રચનાવલી/૭૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭૭. સૂક્ષ્મ સમતુલન (રોહિન્ટન મિસ્ત્રી) |}} {{Poem2Open}} ‘આ મહા દુર્ભાગ્યની કથા વાંચ્યા પછી તમે બેશક સારી રીતે જમી શકશો, પણ ખાતરી રાખજો કે આ કરુણકથા કોઈ ક્યોલકલ્પના નથી અહીં જે કાંઈ છ...")

No edit summary

(3 intermediate revisions by 3 users not shown)
Line 2: Line 2:

{{Heading|૭૭. સૂક્ષ્મ સમતુલન (રોહિન્ટન મિસ્ત્રી)  |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d8/Rachanavali_77.mp3

૭૭. સૂક્ષ્મ સમતુલન (રોહિન્ટન મિસ્ત્રી) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 23:
૬૦૩ પાનાંની આ મોટીમસ નવલકથાનું સ્થળ અને કાળનું ફલક ઘણું મોટું છે. વિષય ભારેખમ છે. રાજનીતિથી માંડીને રાષ્ટ્રીય અનુભવ અહીં પથરાયેલો પડ્યો છે. એમ કહેવાય કે ઇતિહાસનો ઉપયોગ કરી અહીં સાહિત્યનો વધુ પ્રભાવ ઊભી કરવા પ્રયત્ન થયો છે. આથી જ વિદેશના વિવેચકોએ રોહિન્ટન મિસ્ત્રીનું નામ ભારતના મોટા નવલકથાકારો સાથે જોડ્યું છે. ‘ટાઈમ' સામયિકમાં આ નવલકથાનું અવલોકન કરતાં પિકો આયેર ૧૯મી સદીના હાર્ડીથી માંડી બાલ્ઝાક જેવા નવલકથાકારોનું સ્મરણ કરે છે; (કોઈક વિવેચકે ડિકન્સને પણ યાદ કર્યો છે). અને બતાવે છે કે આ નવલકથામાંથી પસાર થયા પછી કોઈપણ વાચક ગરીબને એ જે રીતે આજ સુધી જોતો હતો એ રીતે નહીં જોઈ શકે. અલબત્ત પિકોની આ વાત પર ગૌરી દેશપાંડે જેવી નવલકથાકાર નારાજ છે અને કહે છે કે ભારતમાં રહેનારને ગરીબાઈની સ્થિતિ, એની કરુણતા અંગે જાગૃત કરવા માટે શું આવા પુસ્તકની જરૂર છે? ગૌરી. દેશપાંડેની નારાજગી સમજી શકાય છે પણ પિકોને આ નવલકથા જે ઊંડી અસર ઊભી કરે છે, એની વાત કરવી છે, એ વાત ગૌરી દેશપાંડે ચૂકી જાય છે.

આ નવલકથા ચાર મુખ્ય પાત્રોની આસપાસ ગૂંથાયેલી છે. દીના દલાલ, માણેક કોહલાદ, ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી. દીના દલાલ મધ્યમ વયની છે. એના પિતા સેવાભાવી ડૉક્ટર હતા અને રોગગ્રસ્ત ગામડામાં દરદીના ઇલાજ માટે જતાં સર્પદંશથી મૃત્યુ પામેલા. માતા પિતાના અવસાન સમાચારે જ ગુજરી ગયેલી. ૧૨ વર્ષની ઉંમરથી દીના ૨૩ વર્ષના પોતાના વેપારીભાઈ ગુસવાનને પનારે પડી. ભાઈના આકરા સ્વભાવને કારણે ભણતર છોડી પોતાની ઇચ્છાથી એ કોઈ ગમતા પુરુષને પરણી ગઈ. ત્રણ વર્ષ બાદ એનો પતિ પણ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પોતાના ભાઈના દબાણને વશ થયા વગર દર્દીના પોતાના ઉબડખાબડ ફ્લેટમાં રહે છે; અને પોતાનો નિભાવ કરે છે.

એના ફ્લેટમાં કૉલેજયુવક માણેક કોહલાહ પેઈંગ ગેસ્ટ છે. હૉસ્ટેલની ગંદકીથી કંટાળી માણેકે અહીં શરણ શોધ્યું છે. એના ધનિક માતાપિતાએ ૧૯૪૭માં ભાગલા વખતે જમીનજાયદાદ ગુમાવેલી અને એક પછી જનરલ સ્ટોર ખોલેલો, પણ બરાબર ચાલતો નહોતો. પરસ્પરને ખૂબ ચાહતા હોવા છતાં માણેક અને એનાં માતાપિતા વચ્ચે ગેરસમજ છે. માણેક પોતાને તરછોડાયેલો અનુભવે છે. પણ એને ફૂલેટમાં રહેતા ઓમપ્રકાશ દરજી જોડે સારું ફાવે છે.
એના ફ્લેટમાં કૉલેજયુવક માણેક કોહલાહ પેઈંગ ગેસ્ટ છે. હૉસ્ટેલની ગંદકીથી કંટાળી માણેકે અહીં શરણ શોધ્યું છે. એના ધનિક માતાપિતાએ ૧૯૪૭માં ભાગલા વખતે જમીનજાયદાદ ગુમાવેલી અને એક પછી જનરલ સ્ટોર ખોલેલો, પણ બરાબર ચાલતો નહોતો. પરસ્પરને ખૂબ ચાહતા હોવા છતાં માણેક અને એનાં માતાપિતા વચ્ચે ગેરસમજ છે. માણેક પોતાને તરછોડાયેલો અનુભવે છે. પણ એને ફ્લેટમાં રહેતા ઓમપ્રકાશ દરજી જોડે સારું ફાવે છે.
ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી પણ દીનાના ફ્લેટમાં સાથે રહે છે. ઓમપ્રકાશ ૪૦ વર્ષના ઈશ્વર દરજીનો ૧૯ વર્ષનો ભત્રીજો છે. દીના એક એક્સપોર્ટ કંપનીને તૈયાર કપડાં પૂરા પાડે છે, એમાં આ બંને દરજીકામ કરે છે. આ બંને દરજી દીના સાથે કામ શરૂ કર્યું, ત્યારે આમ તો ફૂટપાથ પર ક્યાંક સૂઈ રહેતા. પછી એમને કોઈ ઝૂંપડપટ્ટીમાં એક છાપ મળ્યું. પણ પછી ઝૂંપડપટ્ટી બુલડોઝરથી જમીનદોસ્ત થતાં છાપરું ગયું અને છેવટે દીનાએ સહાનુભૂતિથી બંનેને પોતાના ફ્લેટમાં આશરો આપ્યો.

આ બે દરજીનો ભૂતકાળ દુઃખદ છે. ઓમપ્રકાશના દાદાએ પોતાની આર્થિક સ્થિતિ સુધરવા ઈશ્વર અને નારાયણ બંને દીકરાઓને નજીકના શહેરમાં મુસ્લીમ મિત્ર અશરફને ત્યાં કામે મૂક્યા. વખત જતાં ઈશ્વર અશરફ પાસે રહ્યો અને નારાયણ ગામમાં પાછો ફર્યો. ત્યાં દરજીની દુકાન ખોલી નારાયણે કમાવાનું શરૂ કર્યું. એ થોડો બે પાંદડે થયો ત્યાં એના ઈલાકાનો ઠાકુર ધરમશી ચૂંટણીમાં બેઈમાની કરી સતત જીતતો હતો. એની સાથે નારાયણ સંઘર્ષમાં આવ્યો અને છેવટે ઠાકુરે અત્યંત કરપીણ રીતે એનું અને એના પરિવારનું નિકંદન કાઢ્યું. નારાયણનો દીકરો ઓમ અને ભાઈ ઈશ્વર ગામબહાર હોવાથી બચી ગયા.

Line 18: Line 33:

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = ૭૬
|next =
|next = ૭૮