રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/3: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩. માળખું - કાવ્ય અને કવિ | }} {{Poem2Open}} રવીન્દ્રનાથની કાવ્યસૃષ્...")
 
No edit summary
Line 34: Line 34:
તમને થશે કે રવીન્દ્રનાથ કેમ વધુ સુદૃઢ માપદંડ નહીં વાપરતા હોય? તે જો આવી ઊંચાઈ પર પહોંચી શકતા હતા તો પછી ઢાળ પર કેમ રોકાઈ જતા હશે? આનાં કારણો ઐતિહાસિક પરિસ્થિતિમાં મળે છે. અત્યંત મેધાવી હોઈને પણ તેમના જન્મ સમયે બંગાળી ભાષા અપરિપક્વ હોવાથી સમગ્ર બંગાળી ભાષાની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. બીજા સાહિત્યમાં નાના ગજાના કવિઓ જે કામ કરતાં તે બધું જ તેમણે એકલે હાથે કરવાનું હતું. કાવ્યના પ્રકારો, છંદના આકારો અને સમગ્ર ભાષાનું સર્જન અને પુનર્સર્જન તેમણે કર્યું હતું. તેમના પહેલાંની બંગાળી કવિતાને જોતાં આપણને આશ્ચર્ય નથી થતું કે પોતાના ભાષા પરના પ્રભુત્વથી મંત્રમુગ્ધ થઈને ક્યારેક તે શબ્દોને પોતાના કાબૂમાં રાખવાને બદલે તેમના હાથમાં લગામ સોંપી દેતા. જે નાનું નાનું કામ તે સહજતાથી રમતા રમતા કરતા કે પછી બીજું કોઈ કરનાર હતું નહીં માટે કરતા તે બધું બંગાળી કવિતાના વિકાસના ભિન્ન ભિન્ન તબક્કા બની રહ્યા. તેમને માટે કાવ્ય લખવાનું કામ એટલે પરંપરા આત્મસાત કરવા જેવું હતું. વિદેશી રાજ્ય અને લુપ્ત સમૃદ્ધિને કારણે તેમના પર લદાયેલા ઉત્કટ રાષ્ટ્રવાદ સાથે પરંપરાનો સંબંધ ૧૯મી સદીના બંગાળી લેખકો માટે અત્યંત ગાઢ હતો. રવીન્દ્રનાથ પોતાના સમય સાથે તાલ મિલાવતા હોઈ તેમના સર્જનોમાં ઐતિહાસિક અને આદર્શ ભારતના પ્રાણ પૂરતા. તેમના ગદ્ય અને પદ્યનો વિચાર કરતાં એમ લાગે કે જાણે તે ગત સમય સાથે હિસાબ ચૂકતે કરતા હતા; તેમના પુસ્તકોમાં સમગ્ર ભારતના આરોહ અને અવરોહ સંભળાય છે; એક પછી એક ઊઠતા તરંગોમાં ઉપનિષદોનું ભારત, મહાભારત અને કાલિદાસ, વૈષ્ણવ અને બીજા મધ્યયુગી રહસ્યવાદી, પઠાણ, મોગલ, રાજપુત, મરાઠા; આ દરેક તબક્રા વિષે લખીને તે કેવી રીતે તેમાંથી બહાર નીકળતા તે એક આશ્ચર્યકારક ઘટના છે. તેમાં જેના આકાશ અને વાયુ તેમના હૃદયમાં બંસરી વગાડતા તે તેમનું પ્રિય સોનેરી બંગાળ પણ છે. અંતે તે તેમની માતૃભૂમિને અતિક્રમીને જગતમાં પહોંચે છે - તે મહાન, વિશાળ, સુદૂર પણ એમને માટે આવેગપૂર્ણ બંસરી વગાડે છે. જગતને પણ તે પોતાની કવિતામાં વ્યવસ્થિત રીતે ન્યાય આપીને આપણને ધરે છે. આપણે તેની સાથે મનપસંદ વહેવાર કરી શકીએ તે માટે! જો આપણને એમ લાગે કે એેમનાં આત્મવિજયનાં કાવ્યો ઘણાં ઓછાં છે તો આપણે યાદ રાખવું જોઈએ કે એેમની દરેક ઉમેરણીથી બંગાળ અને આધુનિક ભારતને લાભ થયો છે. રવીન્દ્રનાથમાં એક અસંગતિ છે; જો એેમણે ઉત્કૃષ્ટતા જ લક્ષ્યમાં રાખી હોત તો એેમણે દેશમાં ઓછી કીર્તિ પ્રાપ્ત કરી હોત પણ ભાવિ કવિઓમાં ઘણી વધારે! પુષ્કળ લખીને, કદાચ વધારે પડતું લખીને તે જરૂર એક મહામાનવ થઈ ગયા જેને માટે કાંઈ પણ સાચું હતું કારણ કે તે તેણે કર્યું હતું!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 2
|next = 4
}}
<br>