રવીન્દ્રપર્વ/૬૩. નાગિણીઓ ચારે બાજુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૩. નાગિણીઓ ચારે બાજુ| }} <poem> {{Right|''----------------------''}} </poem> {{HeaderNav2 |previous = ૭. છે...")
 
No edit summary
 
Line 3: Line 3:


<poem>
<poem>
{{Right|''----------------------''}}
નાગિણીઓ ચારે બાજુ ફુત્કારે છે વિષાક્ત નિ:શ્વાસ,
શાન્તિની લલિત વાણી ઉચ્ચારતી વ્યર્થ પરિહાસ —
વિદાય લઉં તે પ્હેલાં તેથી
હાંક પાડી જાઉં
દાનવની સાથે જેઓ ઝૂઝવાને કાજે
કમર કસે છે ઘરે ઘરે તેને.
</poem>
</poem>


Line 9: Line 14:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = . છેલ્લો પત્ર
|previous = ૬૨. શ્રવણ
|next = . હે અનન્ત
|next = ૬૪. પુરાતન વત્સર
}}
}}

Latest revision as of 11:31, 2 October 2021

૬૩. નાગિણીઓ ચારે બાજુ

નાગિણીઓ ચારે બાજુ ફુત્કારે છે વિષાક્ત નિ:શ્વાસ,
શાન્તિની લલિત વાણી ઉચ્ચારતી વ્યર્થ પરિહાસ —
વિદાય લઉં તે પ્હેલાં તેથી
હાંક પાડી જાઉં
દાનવની સાથે જેઓ ઝૂઝવાને કાજે
કમર કસે છે ઘરે ઘરે તેને.