રાતભર વરસાદ/ભૂમિકા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભૂમિકા | }} {{Poem2Open}} શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવ...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
કોઈ પણ જાતનો છોછ રાખ્યા વિના કે ભીરુતા દાખવ્યા વિના લખાયેલી આ લઘુનવલ સ્ત્રી અને પુરૂષના અંગત સંબંધો, કિશોર વયના સંવેદનો અને લગ્નની સંસ્થા – કે પછી રૂઢિ? – અંગે એક વિદ્વત્તા સભર વિશ્લેષણ, સાવ સાદી અને સહજ શૈલીમાં પ્રસ્તુત કરે છે. ભારતીય સમાજમાં તેનાં મૂળ છે પણ તે સિવાય પાત્રોના મનોમંથનમાં પ્રસ્તુત સંવેદનો સમયની મર્યાદાને સહજતાથી અને સફળતાથી પાર કરે છે.

કદાચ રૂચિ/સુરૂચિ અંગેના અંગત વિચારોને કારણે વાચકને આગળ વાંચવું કે નહીં તે જાતે જ નક્કી કરી શકે માટે જ ઉપરની કેફિયત જરૂરી લાગી છે. અંગત વિચારોની યોગ્યતા માટેની ચર્ચા અસ્થાને જ નહીં અનાવશ્યક અને અનુચિત છે.

જાન્યુઆરી, ૨૦૧૪
<br>
{{Right |�શૈલેશ પારેખ }} <br>
જાન્યુઆરી, ૨૦૧૪ {{Right |'''શૈલેશ પારેખ''' }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}