લોકમાન્ય વાર્તાઓ/કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ|}} {{Poem2Open}} અંગેઅંગ ઠૂંઠવાઈ જાય એવો ઠાર વરસતો હતો. હેમાળા જેવી ટાઢમાં સ્ટેશન આખું જાણે કે ટૂંટિયાં વાળીને સૂતું હતું. આમેય મધરાતનો સુમાર હોવાથી યાર્...")
 
No edit summary
 
Line 53: Line 53:
તાર-યંત્ર એકધારું ચાલતું રહ્યું, તમરાં બોલતાં રહ્યાં, ગાય ભાંભરતી રહી, વાછડું બાંબરડાં નાખતું રહ્યું, શિયાળિયાંની લાળી સૂર પુરાવતી રહી અને સળગતી બાવળની ગાંઠ સૂસવતા વાયરામાં વધારે કોયલા ખેરવતી રહી.<ref>અખબારમાં પ્રગટ થયેલા એક સમાચાર ઉપરથી.</ref>  

{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2