વસુધા/અમારો ભેદ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|અમારો ભેદ|}} <poem> ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં, અમારે ભેદ બંનેને શકશે કોણ રે લહી? આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું, ને છાયાપગલું આ પા દીવાલે દૂર ત્યાં પળ્યું....")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં,
ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં,
અમારે ભેદ બંનેને શકશે કોણ રે લહી?
અમારો ભેદ બંનેનો શકશે કોણ રે લહી?


આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું,
આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું,
Line 10: Line 10:
છાયા જ્યાં ભીંતની ને તે વૃક્ષની આટલું હટી,
છાયા જ્યાં ભીંતની ને તે વૃક્ષની આટલું હટી,
એટલામાં નભે એણે હશે કૈં વાટને વટી.
એટલામાં નભે એણે હશે કૈં વાટને વટી.
સાગરે સાગરે એનાં ચુંબને ચોડતી જતી,
સાગરે સાગરે એનાં ચુંબનો ચોડતી જતી,
ગાંડી કે ગિરિરાજો શી ઊર્મિમાળા ઉછાળતી,
ગાંડી કૈં ગિરિરાજો શી ઊર્મિમાળા ઉછાળતી,
પૂર્વે પૅસિફિકે ઊગી, ઝગીને હિન્દી સાગરે
પૂર્વે પૅસિફિકે ઊગી, ઝગીને હિન્દી સાગરે
ઍટ્લૅન્ટિક વિષે એ ત્યાં હમણાં વહાણ નાંગરે. ૧૦
ઍટ્લૅન્ટિક વિષે એ ત્યાં હમણાં વ્હાણ નાંગરે. ૧૦


સ્નેહના સૌમ્ય સોદા એ બંદરે બંદરે કરી
સ્નેહના સૌમ્ય સોદા એ બંદરે બંદરે કરી
ભરઢોળ કરંતી એ લેશે સૌ પૃથ્વીને ફરી.
ભરઢોળ કરંતી એ લેશે સૌ પૃથ્વીને ફરી.
ફરી સૌ પ્રવીને લેશે, દેશે એ સૃષ્ટિને સુધા,
ફરી સૌ પૃથ્વીને લેશે, દેશે એ સૃષ્ટિને સુધા,
લેશ આ દિલની દુગ્ધા ક્હેશે રે કોણ એહને?
લેશ આ દિલની દુગ્ધા ક્‌હેશે રે કોણ એહને?
એણે તે આભને આખે માંડવે મસ્તકે ધર્યો,
એણે તો આભનો આખો માંડવો મસ્તકે ધર્યો,
કેદની કોટડી માટે અમારો જીવડો ઢળ્યો.
કેદની કોટડી માંહે અમારો જીવડો ઢળ્યો.


અમારે આંગળાં માંહે ચાંદની ના પરોવવી,
અમારે આંગળાં માંહે ચાંદની ના પરોવવી,
Line 30: Line 30:
અબ્ધિ ને અમ હૈયાની હવે ના હોડ જામવી.
અબ્ધિ ને અમ હૈયાની હવે ના હોડ જામવી.


વિખેરી કેશને એના માંડવે મુખ પે રચી,
વિખેરી કેશને એના માંડવો મુખ પે રચી,
તેનાથી ઝૂલતી જ્યોત્સ્ના તેજનાં લૂમખે લચી
તેનાથી ઝૂલતી જ્યોત્સ્ના તેજનાં લૂમખે લચી
રહેલી દેખવી ને ત્યાં છુપાયા કેશમંડપે
રહેલી દેખવી ને ત્યાં છુપાયા કેશમંડપે
મુખની ચાંદની, – પેલી ચાંદનીના ધમંડને
મુખની ચાંદની, –પેલી ચાંદનીના ઘમંડને
હરીને હસતી – ઝીલી ઊર્મિઓ ના ઉછાળવી,
હરીને હસતી – ઝીલી ઊર્મિઓ ના ઉછાળવી,
ઍટ્લૅન્ટિક અમારાની ભરતી હાલ ખાળવી.
ઍટ્લૅન્ટિક અમારાની ભરતી હાલ ખાળવી.