17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમારો ભેદ|}} <poem> ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં, અમારે ભેદ બંનેને શકશે કોણ રે લહી? આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું, ને છાયાપગલું આ પા દીવાલે દૂર ત્યાં પળ્યું....") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં, | ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં, | ||
અમારો ભેદ બંનેનો શકશે કોણ રે લહી? | |||
આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું, | આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું, | ||
Line 10: | Line 10: | ||
છાયા જ્યાં ભીંતની ને તે વૃક્ષની આટલું હટી, | છાયા જ્યાં ભીંતની ને તે વૃક્ષની આટલું હટી, | ||
એટલામાં નભે એણે હશે કૈં વાટને વટી. | એટલામાં નભે એણે હશે કૈં વાટને વટી. | ||
સાગરે સાગરે એનાં | સાગરે સાગરે એનાં ચુંબનો ચોડતી જતી, | ||
ગાંડી | ગાંડી કૈં ગિરિરાજો શી ઊર્મિમાળા ઉછાળતી, | ||
પૂર્વે પૅસિફિકે ઊગી, ઝગીને હિન્દી સાગરે | પૂર્વે પૅસિફિકે ઊગી, ઝગીને હિન્દી સાગરે | ||
ઍટ્લૅન્ટિક વિષે એ ત્યાં હમણાં | ઍટ્લૅન્ટિક વિષે એ ત્યાં હમણાં વ્હાણ નાંગરે. ૧૦ | ||
સ્નેહના સૌમ્ય સોદા એ બંદરે બંદરે કરી | સ્નેહના સૌમ્ય સોદા એ બંદરે બંદરે કરી | ||
ભરઢોળ કરંતી એ લેશે સૌ પૃથ્વીને ફરી. | ભરઢોળ કરંતી એ લેશે સૌ પૃથ્વીને ફરી. | ||
ફરી સૌ | ફરી સૌ પૃથ્વીને લેશે, દેશે એ સૃષ્ટિને સુધા, | ||
લેશ આ દિલની દુગ્ધા | લેશ આ દિલની દુગ્ધા ક્હેશે રે કોણ એહને? | ||
એણે | એણે તો આભનો આખો માંડવો મસ્તકે ધર્યો, | ||
કેદની કોટડી | કેદની કોટડી માંહે અમારો જીવડો ઢળ્યો. | ||
અમારે આંગળાં માંહે ચાંદની ના પરોવવી, | અમારે આંગળાં માંહે ચાંદની ના પરોવવી, | ||
Line 30: | Line 30: | ||
અબ્ધિ ને અમ હૈયાની હવે ના હોડ જામવી. | અબ્ધિ ને અમ હૈયાની હવે ના હોડ જામવી. | ||
વિખેરી કેશને એના | વિખેરી કેશને એના માંડવો મુખ પે રચી, | ||
તેનાથી ઝૂલતી જ્યોત્સ્ના તેજનાં લૂમખે લચી | તેનાથી ઝૂલતી જ્યોત્સ્ના તેજનાં લૂમખે લચી | ||
રહેલી દેખવી ને ત્યાં છુપાયા કેશમંડપે | રહેલી દેખવી ને ત્યાં છુપાયા કેશમંડપે | ||
મુખની ચાંદની, | મુખની ચાંદની, –પેલી ચાંદનીના ઘમંડને | ||
હરીને હસતી – ઝીલી ઊર્મિઓ ના ઉછાળવી, | હરીને હસતી – ઝીલી ઊર્મિઓ ના ઉછાળવી, | ||
ઍટ્લૅન્ટિક અમારાની ભરતી હાલ ખાળવી. | ઍટ્લૅન્ટિક અમારાની ભરતી હાલ ખાળવી. |
edits