વસુધા/ચારે ખૂણે

From Ekatra Wiki
Revision as of 11:18, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચારે ખૂણે| }} <poem> ચારે ખૂણે અંતરને ભરાઈ તું રહે યદા નેત્ર સમક્ષ તું હો; અને યદા નેત્રથી દૂર તું હો, તારી સ્મૃતિ પ્રાણુ મહાલયે ધસી કબ્જે કરી લે સહુ બારી બારણાં. ના મોક્ષ મારે નજરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચારે ખૂણે

ચારે ખૂણે અંતરને ભરાઈ તું
રહે યદા નેત્ર સમક્ષ તું હો;
અને યદા નેત્રથી દૂર તું હો,
તારી સ્મૃતિ પ્રાણુ મહાલયે ધસી
કબ્જે કરી લે સહુ બારી બારણાં.

ના મોક્ષ મારે નજરે હવે પડે,
ન વિઘ્ન તારા જય અશ્વને નડે.