વસુધા/છાતીએ છૂંદણાં: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 6: Line 6:
::: ભરબજારની વચ્ચે, હો!
::: ભરબજારની વચ્ચે, હો!
હૈયું ખોલી છૂંદાવવા બેઠી
હૈયું ખોલી છૂંદાવવા બેઠી
::: ભરબજારની વચ્ચે, હો!
::: ભરબજારની વચ્ચે. હો!


કૌતુક આયે કારમું લોકો
કૌતુક આ યે કારમું લોકો
::: તાકી તાકી ભાળે, હો!
::: તાકી તાકી ભાળે, હો!
આંખ માંડી, આંખ મારી લોકો
આંખ માંડી, આંખ મારી લોકો
::: તાકી તાકી ભાળે, હો!
::: તાકી તાકી ભાળે. હો!


‘વાહ રે ખરી, શોખની રાણી!’
‘વાહ રે ખરી, શૉખની રાણી!’
::: ભાતભાતીનું બોલે, હો!
“છાતીએ છાપ છપા’વા બેઠી!”
::: ભાતભાતીનું બોલે, હો!
::: ભાતભાતીનું બોલે, હો!
‘છાતીએ છાપ પડાવા બેઠી!’
::: ભાતભાતીનું બોલે. હો!


માથડે લાંબો ઘૂંઘટો ખેંચી
માથડે લાંબો ઘૂંઘટો ખેંચી
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
છેડલો ખોલી છાતી પરનો
છેડલો ખોલી છાતી પરનો
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
::: છૂંદણાં જાય છૂંદાવ્યે. હો!


આંખો ફાડી તાકતી દુનિયા,
આંખો ફાડી તાકતી દુનિયા,
::: નજરે એની ના’વે, હો!
::: નજરે એની ના’વે, હો!
ટોળટપ્પાં ને કાંકરા લોકના,
ટોળ ટપ્પાં ને કાંકરા લોકના,
::: નજરે એની ના’વે, હો!
::: નજરે એની ના’વે. હો!


દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું
દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું
::: આંખમાં એની રમે, હો!
::: આંખમાં એની રમે, હો!
ખોરડા માંહ્યલો સાયબો શોખી
ખોરડા માંહ્યલો સાયબો શોખી
::: આંખમાં એની રમે, હો!
::: આંખમાં એની રમે. હો!


લોકને મૂકી લ્હેકા કરતા,
લોકને મૂકી લ્હેકા કરતા,
::: ઝટ ઊઠી એ ચાલી, હો!
::: ઝટ ઊઠી એ ચાલી, હો!
છાતીએ છાપી મોર ને કોયલ
છાતીએ છાપી મોર ને કોયલ
::: ઝટ ઊઠી એ ચાલી, હો!
::: ઝટ ઊઠી એ ચાલી. હો!


ફાગળ ફૂલ્યો ફૂલ કેસૂડે,
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે,
::: પૂનમ-ચાંદની ખીલી, હો!
::: પૂનમ-ચાંદની ખીલી, હો!
રંગ ગુલાબે રંગાઈ રૂડી
રંગ ગુલાબે રંગાઈ રૂડી
::: પૂનમ-ચાંદની ખીલી, હો!
::: પૂનમ-ચાંદની ખીલી. હો!


ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં
ચાંદની લીંપ્યે ચૉક જુવાનડાં
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
હાથમાં ઠાગા, રંગના વાઘા,
હાથમાં ઠાગા, રંગના વાઘા,
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
::: ઘૂઘરા બાંધી ઘૂમે. હો!


નાનકડો એક ઢોલિયો ઢળ્યો,
નાનકડો એક ઢોલિયો ઢળ્યો,
::: ચોકને ખુલ્લે ખૂણે, હો!
::: ચોકને ખુલ્લે ખૂણે, હો!
ઢોલિયે ઢળ્યાં નર ને નારી
ઢોલિયે ઢળ્યાં નર ને નારી
::: ચોકને ખુલ્લે ખૂણે, હો!
::: ચોકને ખુલ્લે ખૂણે. હો!


સાયબો પૂછે મૂછમાં મલકી
સાયબો પૂછે મૂછમાં મલકી
::: ગુજરીમાં શું વ્હોર્યું, હો!
::: ગૂજરીમાં શું વ્હોર્યું, હો!
ફાગ આ પહેલો ખેલવા ગોરી,
ફાગ આ પહેલો ખેલવા ગોરી,
::: ગુજરીમાં શું વ્હોર્યું, હો!
::: ગૂજરીમાં શું વ્હોર્યું. હો!


ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી,
ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી,
::: કૈંક સંતાડે હૈયે, હો!
::: માલ સંતાડે હૈયે, હો!
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યો
::: કૈંક સંતાડે હૈયે, હો!
::: માલ સંતાડે હૈયે. હો!


‘દાખવો મોંઘા માલ મોતીના!’
‘દાખવો મોંઘા માલ મોતીના!’
::: સાયબો પાલવ તાણે, હો!
::: સાયબો પાલવ તાણે, હો!
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’
::: સાયબો પાલવ તાણે, હો!
::: સાયબો પાલવ તાણે. હો!


ઢોલની ઢમક, ચાંદની ચમક,
ઢોલની ઢમક, ચાંદની ચમક,
::: રંગની રેલંછેલો, હો!
::: રંગની રેલંછેલો, હો!
મનામણાં ને રિસામણાંના
મનામણાં ને રિસામણાંના
::: રંગની રેલંછેલો, હો!
::: રંગની રેલંછેલો. હો!


નાવલિયાના નેહનાં નીરે,
નાવલિયાના નેહનાં નીરે,
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
રૂમકઝૂમક ફાગના રાગે,
રુમકઝુમક ફાગના રાગે,
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
::: ગોરીનાં ઉર ભીંજ્યાં. હો!


હૈયા ચોકમાં મોર નાચે છે,
હૈયા ચૉકમાં મોર નાચે છે,
::: જોઈ લ્યો જેને જોવું હો!
::: જોઈ લ્યો જેને જોવું હો!
ઉરઘટામાં કોયલ ટહુકે,
ઉરઘટામાં કોયલ ટહુકે,
::: જોઈ લ્યો જેને જોવું હો!
::: જોઈ લ્યો જેને જોવું. હો!


આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો,
આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો,
::: ફાગણ ફૂલ્યો ફાગે, હો!
::: ફાગણ ફૂલ્યો ફાગે, હો!
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો,
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો,
::: પૂનમના પૂર જાગે, હો!
::: ઉર ચગ્યાં છે રાગે. હો!


{{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}}
{{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}}