17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
::: ભરબજારની વચ્ચે, હો! | ::: ભરબજારની વચ્ચે, હો! | ||
હૈયું ખોલી છૂંદાવવા બેઠી | હૈયું ખોલી છૂંદાવવા બેઠી | ||
::: ભરબજારની વચ્ચે | ::: ભરબજારની વચ્ચે. હો! | ||
કૌતુક | કૌતુક આ યે કારમું લોકો | ||
::: તાકી તાકી ભાળે, હો! | ::: તાકી તાકી ભાળે, હો! | ||
આંખ માંડી, આંખ મારી લોકો | આંખ માંડી, આંખ મારી લોકો | ||
::: તાકી તાકી ભાળે | ::: તાકી તાકી ભાળે. હો! | ||
‘વાહ રે ખરી, | ‘વાહ રે ખરી, શૉખની રાણી!’ | ||
::: ભાતભાતીનું બોલે, હો! | ::: ભાતભાતીનું બોલે, હો! | ||
‘છાતીએ છાપ પડાવા બેઠી!’ | |||
::: ભાતભાતીનું બોલે. હો! | |||
માથડે લાંબો ઘૂંઘટો ખેંચી | માથડે લાંબો ઘૂંઘટો ખેંચી | ||
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો! | ::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો! | ||
છેડલો ખોલી છાતી પરનો | છેડલો ખોલી છાતી પરનો | ||
::: છૂંદણાં જાય છૂંદાવ્યે | ::: છૂંદણાં જાય છૂંદાવ્યે. હો! | ||
આંખો ફાડી તાકતી દુનિયા, | આંખો ફાડી તાકતી દુનિયા, | ||
::: નજરે એની ના’વે, હો! | ::: નજરે એની ના’વે, હો! | ||
ટોળ ટપ્પાં ને કાંકરા લોકના, | |||
::: નજરે એની ના’વે | ::: નજરે એની ના’વે. હો! | ||
દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું | દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું | ||
::: આંખમાં એની રમે, હો! | ::: આંખમાં એની રમે, હો! | ||
ખોરડા માંહ્યલો સાયબો શોખી | ખોરડા માંહ્યલો સાયબો શોખી | ||
::: આંખમાં એની રમે | ::: આંખમાં એની રમે. હો! | ||
લોકને મૂકી લ્હેકા કરતા, | લોકને મૂકી લ્હેકા કરતા, | ||
::: ઝટ ઊઠી એ ચાલી, હો! | ::: ઝટ ઊઠી એ ચાલી, હો! | ||
છાતીએ છાપી મોર ને કોયલ | છાતીએ છાપી મોર ને કોયલ | ||
::: ઝટ ઊઠી એ ચાલી | ::: ઝટ ઊઠી એ ચાલી. હો! | ||
ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે, | |||
::: પૂનમ-ચાંદની ખીલી, હો! | ::: પૂનમ-ચાંદની ખીલી, હો! | ||
રંગ ગુલાબે રંગાઈ રૂડી | રંગ ગુલાબે રંગાઈ રૂડી | ||
::: પૂનમ-ચાંદની ખીલી | ::: પૂનમ-ચાંદની ખીલી. હો! | ||
ચાંદની લીંપ્યે | ચાંદની લીંપ્યે ચૉક જુવાનડાં | ||
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો! | ::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો! | ||
હાથમાં ઠાગા, રંગના વાઘા, | હાથમાં ઠાગા, રંગના વાઘા, | ||
::: ઘૂઘરા બાંધી ઘૂમે | ::: ઘૂઘરા બાંધી ઘૂમે. હો! | ||
નાનકડો એક ઢોલિયો ઢળ્યો, | નાનકડો એક ઢોલિયો ઢળ્યો, | ||
::: ચોકને ખુલ્લે ખૂણે, હો! | ::: ચોકને ખુલ્લે ખૂણે, હો! | ||
ઢોલિયે ઢળ્યાં નર ને નારી | ઢોલિયે ઢળ્યાં નર ને નારી | ||
::: ચોકને ખુલ્લે ખૂણે | ::: ચોકને ખુલ્લે ખૂણે. હો! | ||
સાયબો પૂછે મૂછમાં મલકી | સાયબો પૂછે મૂછમાં મલકી | ||
::: | ::: ગૂજરીમાં શું વ્હોર્યું, હો! | ||
ફાગ આ પહેલો ખેલવા ગોરી, | ફાગ આ પહેલો ખેલવા ગોરી, | ||
::: | ::: ગૂજરીમાં શું વ્હોર્યું. હો! | ||
ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, | ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી, | ||
::: | ::: માલ સંતાડે હૈયે, હો! | ||
ખુલ્લી છાતીએ વ્હાલથી | ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યો | ||
::: | ::: માલ સંતાડે હૈયે. હો! | ||
‘દાખવો મોંઘા માલ મોતીના!’ | ‘દાખવો મોંઘા માલ મોતીના!’ | ||
::: સાયબો પાલવ તાણે, હો! | ::: સાયબો પાલવ તાણે, હો! | ||
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’ | ‘રંગ મોતીના ગોતીએ ગોરી!’ | ||
::: સાયબો પાલવ તાણે | ::: સાયબો પાલવ તાણે. હો! | ||
ઢોલની ઢમક, ચાંદની ચમક, | ઢોલની ઢમક, ચાંદની ચમક, | ||
::: રંગની રેલંછેલો, હો! | ::: રંગની રેલંછેલો, હો! | ||
મનામણાં ને રિસામણાંના | મનામણાં ને રિસામણાંના | ||
::: રંગની રેલંછેલો | ::: રંગની રેલંછેલો. હો! | ||
નાવલિયાના નેહનાં નીરે, | નાવલિયાના નેહનાં નીરે, | ||
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો! | ::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો! | ||
રુમકઝુમક ફાગના રાગે, | |||
::: ગોરીનાં ઉર ભીંજ્યાં | ::: ગોરીનાં ઉર ભીંજ્યાં. હો! | ||
હૈયા | હૈયા ચૉકમાં મોર નાચે છે, | ||
::: જોઈ લ્યો જેને જોવું હો! | ::: જોઈ લ્યો જેને જોવું હો! | ||
ઉરઘટામાં કોયલ ટહુકે, | ઉરઘટામાં કોયલ ટહુકે, | ||
::: જોઈ લ્યો જેને જોવું હો! | ::: જોઈ લ્યો જેને જોવું. હો! | ||
આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો, | આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો, | ||
::: ફાગણ ફૂલ્યો ફાગે, હો! | ::: ફાગણ ફૂલ્યો ફાગે, હો! | ||
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો, | આજ નથી ઉર-છેડલો ઢાંક્યો, | ||
::: | ::: ઉર ચગ્યાં છે રાગે. હો! | ||
{{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}} | {{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}} |
edits