વસુધા/દ્રૌપદી: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|દ્રૌપદી|}} <poem> યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની, સૃષ્ટિની દિવ્ય કે શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી! ::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે ::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી. ::: દિવ્યાગ્નિની...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની,
યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની,
સૃષ્ટિની દિવ્ય કે શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી!
સૃષ્ટિની દિવ્ય કો શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી!


::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે
::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે
::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી.
::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી.
::: દિવ્યાગ્નિની લેઈ શિખા ઘુમી વળી
::: દિવ્યાગ્નિની લેઈ શિખા ઘુમી વળી
::: પ્રજ્વાલતી જગલ પૃથ્વીરાજ્યનાં.
::: પ્રજ્વાલતી જંગલ પૃથ્વીરાજ્યનાં.


અગ્નિનો છોડવો મ્હોર્યો અગ્નિની ઉગ્ર મંજરી,
અગ્નિનો છોડવો મ્હોર્યો અગ્નિની ઉગ્ર મંજરી,
Line 17: Line 17:
::: આવ્યા ઉમંગે નૃપલેક નર્તતા, ૧૦
::: આવ્યા ઉમંગે નૃપલેક નર્તતા, ૧૦
::: સૌની દઝાડી યશ-દેહ-ડાળીઓ
::: સૌની દઝાડી યશ-દેહ-ડાળીઓ
::: ઝીલાઈ તું પાડવ-તામ્રકુણ્ડમાં.
::: ઝીલાઈ તું પાણ્ડવ-તામ્રકુણ્ડમાં.


પાણ્ડુના પંચ પુત્રેના પાત્રમાં પ્રાણને ધરી,
પાણ્ડુના પંચ પુત્રોના પાત્રમાં પ્રાણને ધરી,
સાચવી રહી જ્વાલાઓ વિશ્વભુક્-સત્રને સ્મરી.
સાચવી રહી જ્વાલાઓ વિશ્વભુક્-સત્રને સ્મરી.


Line 49: Line 49:
::: આર્યત્વનો રોષ મહાન ઊકળ્યો.
::: આર્યત્વનો રોષ મહાન ઊકળ્યો.
::: વિનાશની શ્યામળ ઘર છાયા
::: વિનાશની શ્યામળ ઘર છાયા
::: સૌ કૌરલો પે ચકરાઈ ત્યાં રહી.
::: સૌ કૌરવો પે ચકરાઈ ત્યાં રહી.


અરણ્યે તૃણશય્યામાં પોઢેલા પાણ્ડુપુત્રના
અરણ્યે તૃણશય્યામાં પોઢેલા પાણ્ડુપુત્રના
Line 84: Line 84:


ગીતાનો ઘોષ સંગ્રામે શંખભેરી સમો થયો,
ગીતાનો ઘોષ સંગ્રામે શંખભેરી સમો થયો,
શત્રુ ને મિત્ર બંનેને પ્રયાણ કર્મમાં રહ્યો.
શત્રુ ને મિત્ર બંનેને પ્રયોજી કર્મમાં રહ્યો.


::: સમગ્ર સંતપ્ત સુદુઃખી જીવને
::: સમગ્ર સંતપ્ત સુદુઃખી જીવને
::: ઝંખેલ ઐશ્વર્ય ફળતું ન્યાળતી
::: ઝંખેલ ઐશ્વર્ય ફળંતું ન્યાળતી
::: સંગ્રામના તે શિબિરે સુતેલીને
::: સંગ્રામના તે શિબિરે સુતેલીને
::: નિદ્રા કદી નેત્રની ટૂંકતી હશે?
::: નિદ્રા કદી નેત્રની ઢૂંકતી હશે?


ભીષ્મના પદ પૂજીને યાચી સૌભાગ્યની સુધા,
ભીષ્મના પદ પૂજીને યાચી સૌભાગ્યની સુધા,
Line 96: Line 96:
::: ઝઝૂમતા યુદ્ધ વિષે સુયોધથી
::: ઝઝૂમતા યુદ્ધ વિષે સુયોધથી
::: ઝાઝેરું હૈયે ધરતી જ ધૈર્ય, ૭૦
::: ઝાઝેરું હૈયે ધરતી જ ધૈર્ય, ૭૦
::: સુવીર્યને વીરતણું ટપી જતી
::: સુવીર્યને વીરતણાં ટપી જતી
::: સંગ્રામની યોજક એ બની રહી.
::: સંગ્રામની યોજક એ બની રહી.


Line 113: Line 113:
::: નિહાળી અગ્નિ શતશઃ ચિતાના,
::: નિહાળી અગ્નિ શતશઃ ચિતાના,
::: એ અગ્નિજા કૌરવની નિષૂદની
::: એ અગ્નિજા કૌરવની નિષૂદની
::: શોચી રહી કૈ શિબિરાંગણે ખડીઃ
::: શોચી રહી કૈં શિબિરાંગણે ખડીઃ


પૃથિવી પ્રાપ્ત થૈ હાવાં, શત્રુનાં શૂળ સૌ ટળ્યાં,
પૃથિવી પ્રાપ્ત થૈ હાવાં, શત્રુનાં શૂળ સૌ ટળ્યાં,