18,288
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્રૌપદી|}} <poem> યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની, સૃષ્ટિની દિવ્ય કે શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી! ::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે ::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી. ::: દિવ્યાગ્નિની...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની, | યજ્ઞના અગ્નિપંકેથી ખીલેલી તેજપદ્મિની, | ||
સૃષ્ટિની દિવ્ય | સૃષ્ટિની દિવ્ય કો શોભા, નમસ્તે, દેવિ દ્રૌપદી! | ||
::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે | ::: ઉષ્માભર્યે અંગ ગુલાટી તું હશે | ||
::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી. | ::: માતાપિતાના ઉછરંગ ખૂંદતી. | ||
::: દિવ્યાગ્નિની લેઈ શિખા ઘુમી વળી | ::: દિવ્યાગ્નિની લેઈ શિખા ઘુમી વળી | ||
::: પ્રજ્વાલતી | ::: પ્રજ્વાલતી જંગલ પૃથ્વીરાજ્યનાં. | ||
અગ્નિનો છોડવો મ્હોર્યો અગ્નિની ઉગ્ર મંજરી, | અગ્નિનો છોડવો મ્હોર્યો અગ્નિની ઉગ્ર મંજરી, | ||
Line 17: | Line 17: | ||
::: આવ્યા ઉમંગે નૃપલેક નર્તતા, ૧૦ | ::: આવ્યા ઉમંગે નૃપલેક નર્તતા, ૧૦ | ||
::: સૌની દઝાડી યશ-દેહ-ડાળીઓ | ::: સૌની દઝાડી યશ-દેહ-ડાળીઓ | ||
::: ઝીલાઈ તું | ::: ઝીલાઈ તું પાણ્ડવ-તામ્રકુણ્ડમાં. | ||
પાણ્ડુના પંચ | પાણ્ડુના પંચ પુત્રોના પાત્રમાં પ્રાણને ધરી, | ||
સાચવી રહી જ્વાલાઓ વિશ્વભુક્-સત્રને સ્મરી. | સાચવી રહી જ્વાલાઓ વિશ્વભુક્-સત્રને સ્મરી. | ||
Line 49: | Line 49: | ||
::: આર્યત્વનો રોષ મહાન ઊકળ્યો. | ::: આર્યત્વનો રોષ મહાન ઊકળ્યો. | ||
::: વિનાશની શ્યામળ ઘર છાયા | ::: વિનાશની શ્યામળ ઘર છાયા | ||
::: સૌ | ::: સૌ કૌરવો પે ચકરાઈ ત્યાં રહી. | ||
અરણ્યે તૃણશય્યામાં પોઢેલા પાણ્ડુપુત્રના | અરણ્યે તૃણશય્યામાં પોઢેલા પાણ્ડુપુત્રના | ||
Line 84: | Line 84: | ||
ગીતાનો ઘોષ સંગ્રામે શંખભેરી સમો થયો, | ગીતાનો ઘોષ સંગ્રામે શંખભેરી સમો થયો, | ||
શત્રુ ને મિત્ર બંનેને | શત્રુ ને મિત્ર બંનેને પ્રયોજી કર્મમાં રહ્યો. | ||
::: સમગ્ર સંતપ્ત સુદુઃખી જીવને | ::: સમગ્ર સંતપ્ત સુદુઃખી જીવને | ||
::: ઝંખેલ ઐશ્વર્ય | ::: ઝંખેલ ઐશ્વર્ય ફળંતું ન્યાળતી | ||
::: સંગ્રામના તે શિબિરે સુતેલીને | ::: સંગ્રામના તે શિબિરે સુતેલીને | ||
::: નિદ્રા કદી નેત્રની | ::: નિદ્રા કદી નેત્રની ઢૂંકતી હશે? | ||
ભીષ્મના પદ પૂજીને યાચી સૌભાગ્યની સુધા, | ભીષ્મના પદ પૂજીને યાચી સૌભાગ્યની સુધા, | ||
Line 96: | Line 96: | ||
::: ઝઝૂમતા યુદ્ધ વિષે સુયોધથી | ::: ઝઝૂમતા યુદ્ધ વિષે સુયોધથી | ||
::: ઝાઝેરું હૈયે ધરતી જ ધૈર્ય, ૭૦ | ::: ઝાઝેરું હૈયે ધરતી જ ધૈર્ય, ૭૦ | ||
::: સુવીર્યને | ::: સુવીર્યને વીરતણાં ટપી જતી | ||
::: સંગ્રામની યોજક એ બની રહી. | ::: સંગ્રામની યોજક એ બની રહી. | ||
Line 113: | Line 113: | ||
::: નિહાળી અગ્નિ શતશઃ ચિતાના, | ::: નિહાળી અગ્નિ શતશઃ ચિતાના, | ||
::: એ અગ્નિજા કૌરવની નિષૂદની | ::: એ અગ્નિજા કૌરવની નિષૂદની | ||
::: શોચી રહી | ::: શોચી રહી કૈં શિબિરાંગણે ખડીઃ | ||
પૃથિવી પ્રાપ્ત થૈ હાવાં, શત્રુનાં શૂળ સૌ ટળ્યાં, | પૃથિવી પ્રાપ્ત થૈ હાવાં, શત્રુનાં શૂળ સૌ ટળ્યાં, |